મોરબીના નઝરબાગ નજીકથી ૨૪ બોટલ દારૂ પકડાયો

મોરબી:મોરબી બી ડિવિઝન પોલીસે નજરબાગ નજીકથી રૂ.૭૨૦૦ની કિંમતનો ૨૪ બોટલ દારૂ ઝડપી લીધો હતો.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નઝરબાગ નજીક બુટલેગરે ઈંગ્લીશ...

નર્મદા લાઈનમાં ભંગાણ:કચ્છ અઠવાડિયા સુધી તરસ્યું રહેશે 

માળીયા પાસે નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા કચ્છમાં પાણીનો કાપ મોરબી: કચ્છમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે. માળીયા પાસે સર્જાયેલા ભંગાણના કારણે...

લીલાપર પ્રા. શાળાના શિક્ષક ધનજીભાઈ કુંડારીયાનો વિદાય સમારંભ યોજાયો…

મોરબી : તા.27 સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકાની જૂના લીલાપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી ધનજીભાઈ પી.કુંડારીયા વય નિવૃત થતા તેમનો વિદાય સન્માન સમારોહ જૂના...

સરવડ સિકોતેર માતાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો

મોરબી:માળીયા મિયાણાના સરવડ ગમે સિકોતેર માતાજીના મઢે હવનાષ્ટમી નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું.આ મહાયજ્ઞના આચાર્ય પદે મોરબીના શાસ્ત્રી દિલીપભાઈ પ્રભાશંકરભાઈ દવે (ગજાનન) દ્વારા...

સંકલ્પ નવરાત્રીમાં કાલે મેગા ફાઇનલ:તમામ મહિલાઓને ફ્રી એન્ટ્રી

મોરબી:આવતીકાલે દશેરાના દિવસે સંકલ્પ નવરાત્રીમાં ખેલૈયાઓ માટે મેગા ફાઇનલ રમાશે અને કાલના દિવસે તમામ મહિલાઓને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલે દશેરાના...

મોરબી પાવર હાઉસ ખાતે યજ્ઞ યોજાયો

મોરબી:મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ પાવર હાઉસ ખાતે દુર્ગાષ્ટમી યજ્ઞનું આયોજન કરાયું હતું.જેમાં શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞાદિ...

એસઓજી એ રીન્યુ નહી કરાવેલા હથીયાર સાથે  પટેલ આધેઙ ને પકઙી પાઙ્યો 

મળતી વિગત અનુસાર મોરબી એસઓજી પીઆઈ એસ. એમ. સાટી, શંકરભાઇ ડોડીયા ,કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, ફારૂકભાઈ પટેલ, એ.પી જાડેજા, મયુરસિંહ જાડેજા , ભારત ડાભી,...

મોરબીનો પટેલ યુવાન હનીટ્રેપમાં ફસાયો :૧૫ લાખ માંગતા પોલીસ ફરિયાદ

રંગરેલીયા મનાવવાના બહાને તોડ કરતી ગેંગના ચાર શખસો ઝડપાયામોરબી:સ્ત્રી પાત્ર સાથે રંગરેલીયા મનાવવાનો શોખ ધરાવતાં યુવાનોને ફસાવી બાદમાં તોડ કરતી ટોળકીએ મોરબીના પટેલ યુવાનને...

ટંકારા વિરપર નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માત

 ટંકારા:ટંકારાના વિરપર પાસે કારની પાછળ બાઈક ધડાકા ભેર અથડાતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારના વિરપર...

રવિવારે ટંકારામાં સર્વરોગ નિદાન કેમ્પ

સરદાર પટેલ વિદ્યાલયના સંચાલક સ્વ.રામેશભાઈના સ્મરણાર્થે આયોજનટંકારા:ટંકારા સરદાર પટેલ વિધાલયના સંચાલક અને જાણીતા કેળવણી કાર રમેશભાઈ ભાગીયાના સ્મરણાર્થે એમના પરિવારજનો દ્વારા આગામી રવિવારે ટંકારા...
93,144FansLike
145FollowersFollow
344FollowersFollow
7,298SubscribersSubscribe

વાંકાનેર : ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં ગુરુવંદના કાર્યક્રમ ઉજવાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં ગઈકાલ તારીખ 16ને મંગળવારે ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુવંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. વાંકાનેરની ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં...

મોરબી : 19મીએ દ્વિઅંકી નાટક ગામડાની ગોરીની પ્રસ્તુતિ

મોરબી : મોરબીના નગરપાલિકા ટાઉન હોલ ખાતે તારીખ 19ને શુક્રવારે રાત્રે 9:00 કલાકે શક્તિ કલા કેન્દ્રનું ગમ્મ્ત સાથે જ્ઞાન આપતું જૂની રંગભૂમિનું દ્વિઅંકી નાટક...

કુંતાસીથી મોટા દહીંસરાનો રોડ અંત્યત ખખડધજ

ધારાસભ્યની રજુઆતને પણ તંત્ર ગાંઠતું નથી મોરબી : માળીયા તાલુકાના કુંતાસી ગામથી મોટા દહીંસરા ગામને જોડતો માર્ગ લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે.આ રોડ મામલેની ધારાસભ્યની...

હળવદ પાસેની બ્રાહ્મણી નદીના બેઠા પુલિયા પરથી સ્વીફ્ટ ગાડી ખાબકી

કારમાં બેઠેલા ત્રણમાંથી એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હળવદ : હળવદના દિઘડિયા ગામ નજીક પસાર થતી બ્રાહ્મણી નદીના બેઠા પુલિયા પરથી ગઈકાલે એક સ્વીફ્ટ ગાડી...