મોરબીમાં આજે કલાસિક બાથવેર ગેલેરીનું ભવ્ય ઉદ્દઘાટન

શો રૂમમાં બ્રાન્ડેડ પીવીસી- સીપીવીસી પાઇપ, શાવર, મિરર, સોલાર અને ચીમની સહિતના અનેક બાથવેર અને હાર્ડવેર મટિરિયલ્સ ઉપ્લબ્ધ મોરબી : મોરબીના સમય ગેટ પાસે આજે...

મોટી બેને ઠપકો આપતા નાની બેને ગળેફાંસો ખાઈ લીધો

મોરબીના જાંબુડિયા ગામની સીમમાં સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં બનેલો બનાવ મોરબી : મોરબીના જાંબુડિયા ગામની સીમમાં ઓરિસ્સાથી રોજીરોટી કમાવવા આવેલ શ્રમિક પરિવારમાં મોટી બેને પોતાની...

ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથગ્રહણ સમારોહ યોજાયો

લાયોનેસ કલબ દ્વારા કિશોરીઓ માટે પ્યુબર્ટી અવેરનેશ પ્રોગ્રામ સહિતના નવા પ્રકલ્પો માટે સંકલ્પ મોરબી : મોરબી ઇન્ડિયન લાયોનેશ ક્લબના પ્રમુખ તરીકે સતત ત્રીજા વર્ષે પ્રીતિબેન...

મોરબીના નાની વાવડી ખાતે સમૂહ લગ્નોત્સવમાં 170 બોટલ રક્ત એકત્ર થયું

મોરબી : આજ રોજ તારીખ 14 ફેબ્રુઆરીના દિવસે મોરબીના નાની વાવડી ખાતે ઉમિયા પરિવાર દ્વારા જાજરમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. આ સમૂહ લગ્નોત્સવ...

મોરબી : લોરેન્સ સીરામીક દ્વારા બાળકોને પાણીની બોટલનું વિતરણ

મોરબી : મોરબીના લોરેન્સ સીરામીક દ્વારા જસમલગઢ અને શાપર ખાતેની શાળામાં બાળકોને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે...

મોરબી બુટાની વાડીમાં પ્રજાસત્તાક પર્વે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીના રામજી મંદિરની બાજુમાં આવેલી બુટાની વાડી ખાતે ગઈકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં...

મોરબી સિરામિક ફેકટરીમાં મજુર યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીના પીપળી રોડ પર આવેલા ગ્રેનાઈટો સીરામીક ફેકટરીમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતા 19 વર્ષના મજુર યુવાન રાહુલ નારણસીંગ યાદવએ...

મોરબીના વાઘગઢ ગામે રંગેચંગે ઉજવાશે જન્માષ્ટમી મહોત્સવ

મોરબી : મોરબીના વાઘગઢ ગામે તારીખ 7/9/2023ને ગુરુવારે ધામધૂમથી રામજી મંદિર ચોકમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે. આ સાથે બપોરે 11:30 કલાકે પટેલ સમાજ વાડી...

બેટી બચાવોનો સંદેશ જન જન સુધી પહોંચાડવા શિક્ષકની 10 રાજ્યોમાં સાયકલ યાત્રા

શિક્ષકની સાયકલ યાત્રા મોરબી પોહચી : અપરણીત શિક્ષકે નોકરી છોડી સમગ્ર જીવન સમાજ સેવામાં સમર્પિત કરી દીધું : આશરે 10 હજાર કિમીની સાયકલ યાત્રા...

મોરબી : પાણીના ટાકામા ડૂબી જતાં અઢી વર્ષની બાળાનુ મોત

મોરબી : મોરબીના લાયન્સનગરમાં અઢી વર્ષની માસૂમ બાળા રમતી વેળાએ પાણીના ટાંકામાં ડૂબી જતાં તેનું કરુણ મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત થતી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ત્રણ-ચાર રતન દુઃખિયા જ વિરોધ કરે છે તેવા ધારાસભ્યના નિવેદન સામે કરણી સેનાએ આપી...

ચૂંટણી પતે પછી અમને ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા છે : કરણી સેનાના અધ્યક્ષની ધારાસભ્ય કાંતિલાલના નિવેદનનો વળતો જવાબ આપ્યો https://youtu.be/3X707XTMBBw મોરબી : મોરબીમાં રૂપાલા...

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...