મોરબી : લોરેન્સ સીરામીક દ્વારા બાળકોને પાણીની બોટલનું વિતરણ

- text


મોરબી : મોરબીના લોરેન્સ સીરામીક દ્વારા જસમલગઢ અને શાપર ખાતેની શાળામાં બાળકોને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલ ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે લોરેન્સ સીરામિક દ્વારા જસમલગઢ અને શાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા શાળાના ૧૮૫ વિદ્યાર્થીઓને બોટલ આપવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text