મોરબીમાં આજે કલાસિક બાથવેર ગેલેરીનું ભવ્ય ઉદ્દઘાટન

- text


શો રૂમમાં બ્રાન્ડેડ પીવીસી- સીપીવીસી પાઇપ, શાવર, મિરર, સોલાર અને ચીમની સહિતના અનેક બાથવેર અને હાર્ડવેર મટિરિયલ્સ ઉપ્લબ્ધ

મોરબી : મોરબીના સમય ગેટ પાસે આજે અખાત્રીજના પર્વથી કલાસિક બાથવેર ગેલેરીનો ભવ્ય શુભારંભ થવાનો છે. આ શો રૂમમાં બ્રાન્ડેડ પીવીસી- સીપીવીસી પાઇપ, શાવર, સોલાર અને ચીમની સહિતના અનેક બ્રાન્ડેડ બાથવેર અને હાર્ડવેર મટિરિયલ્સ ઉપ્લબ્ધ છે.

મોરબીમા શનાળા રોડ ઉપર સમયગેટ પાસે આવેલા સરદાર ચેમ્બર્સમાં આજે અક્ષય તૃતીયાના પર્વે કલાસિક બાથવેર ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. ગૌરવભાઈ અઘારાના આ નવા સાહસને બિરદાવવા ઉદ્દઘાટન પ્રસંગે અનેક મહાનુભાવો પધારશે.

આજે તા. ૭ ને મંગળવારે સાંજે ૪ વાગ્યે ઉદ્દઘાટન વિધિ કરવામાં આવશે. બાદમાં સાંજે ૭ વાગ્યે ભોજન સમારંભ યોજાશે. ઉલ્લેખનીય છે કે આ શો રૂમમાં બ્રાન્ડેડ પીવીસી- સીપીવીસી પાઇપ, શાવર, મિરર, સોલાર અને ચીમની સહિતના અનેક બ્રાન્ડેડ બાથવેર અને હાર્ડવેર મટિરિયલ્સનો ખજાનો ઉપ્લબ્ધ છે. આ ઉપરાંત બાથવેર ફિટિંગની સર્વિસ પણ અહીંથી કરી આપવામાં આવશે.

- text

ગૌરાંગભાઈ અઘારાના આ નવા સોપાન બદલ રવજીભાઈ અઘારા, હસમુખભાઈ અઘારા તેમજ કલાસિક ઇલેક્ટ્રિક, કલાસિક ફોમ, પૂજા વેલવેટ હાઉસ, ઉમા એન્ટરપ્રાઇઝ, એરોન મિનરલ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. વધુ વિગત માટે ગૌરવભાઈ અઘારા મો.નં. ૯૯૭૯૫ ૭૩૨૦૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text