મોરબી બુટાની વાડીમાં પ્રજાસત્તાક પર્વે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીના રામજી મંદિરની બાજુમાં આવેલી બુટાની વાડી ખાતે ગઈકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરીને કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જગદીશભાઈ પરમાર, કિશોરભાઈ પરમાર અને પરસોત્તમભાઈ પરમાર દ્વારા કરાયું હતું.

- text

- text