મોરબી : કેરાળાનાં શિક્ષક અંકિત જોશી SRG પરીક્ષામાં ગુજરાત પ્રથમ

મોરબી જિલ્લાના કેરાળા શાળાના શિક્ષક શ્રી અંકિત જોશીએ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ SRG (સ્ટેટ રિસોર્સ ગ્રૂપ)ની પરીક્ષામાં ICT (ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલૉજી)...

મોરબી : રશિયાની યુનિવર્સીટીમાં પસંદગી પામતો મોરબીનો યુવાન દીપ

મોરબી : જીટીયુ સ્ટડી ઈન યુરલ ફેડરેલ યુનિવર્સીટી – યેકેટેરિનબરી રશિયામાં સિવિલ એન્જીનીયર તરીકે પસંદગી પામતા શ્રી દીપ રમણીકલાલ હળવદીયાને ભારતીય જનતા પાર્ટી મોરબી...

મોરબી : શ્રી રવાપર તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાયો

મોરબી : શ્રી રવાપર તાલુકા શાળા ખાતે તા.૧૦ જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓ આ...

મોરબી : લાલપર ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

મોરબી : લાલાપર ગામે ઉજવાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમા સી ડી પી ઓ ભાવનાબેન ચારોલા, આંગણવાડી સુપરવાઇઝર મહેશ્વરીબા, હેડ ટીચર નિલેશ કૈલા, લાલપર તા.શાળાના આચાર્ય...

મોટીબરાર અને વર્ષામેડી પ્રા. શાળામાં પ્રવેશોત્સવ અને બાલમેળો ઉજવાયો

માળિયા મીં. : મોટીબરાર ગામની શ્રી રત્નમણિ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડીના અને ધોરણ ૧ના બાળકોને...

મોરબી : શાળાના શુભારંભે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

મોરબીની શાળાઓમાં સત્ર શરૂ થયાનાં પ્રથમ દિવસે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમા મોરબીના વાવડી રોડ પર આવેલી નલિની વિધાલયનાં વિધાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા સત્રનાં...

હળવદ : રંગારંગ શાળા પ્રવેશોત્‍સવ ઊજવાયો

રાજ્યનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સો ટકા નામાંકન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્‍નશીલ છે - પંચાયત રાજ્યમંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયાહળવદ...

ટંકારા : હડમતિયામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

ટંકારા તાલુકાના હડમતિયા (પાલણપીર) ગામે રાજ્ય સરકારના કાર્યક્રમ મુજબ કન્યાશાળા તેમજ કુમારશાળામાં સયુક્ત શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને બાળમેળો તેમજ લાઈફ સ્કિલમેળો ઈકો ક્લબની...

ભડિયાદ ગામે શાળા પ્રવેશોત્સવ : ભુતપૂર્વ વિદ્યાર્થીએ શાળાને રૂ.૫૦૦૦ નું દાન આપ્યું

બાળકોને પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુખરૂપ પુરૂં કરવાની શુભેચ્છા પાઠવતા વાઇસ ચેરમેનશ્રી પ્રદિપભાઇ વાળા મોરબી : રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવના તા. આઠ જુનથી શરૂ થયેલા...

મોરબી : શાળાનાં શુભારંભે વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ પાર્ટી અપાઈ

મોરબી : દરેક સ્કૂલમાં નવું સત્ર શરુ થતાની સાથે જ શાળા પ્રવેશોત્સવથી લઈને અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે રફાળેશ્ચર ગામની પ્રાથમિક શાળાના...
90,240FansLike
145FollowersFollow
344FollowersFollow
6,941SubscribersSubscribe

મોરબીમાં રીસામણે બેઠેલી પત્નીને મનાવવા આવેલા જમાઈને સાસરિયાએ ધોકાવ્યો

મોરબી : મોરબીના રણછોડનગર ખાતે પિયરમાં રિસામણે આવેલી પત્નીને રાજકોટ રહેતો પતિ મનાવવવા આવ્યો હોય ત્યારે સાસરિયાએ તેને ધોકાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે....

વાંકાનેરના રાતીદેવળી ગામે ખાણમાં હેવી બ્લાસ્ટિંગ થવાથી ગ્રામજનો ભયભીત

  અગાઉ ગ્રામજનોની રજૂઆતના પગલે રાજકોટ કલેક્ટરે બ્લાસ્ટિંગ નહીં કરવાનો કરેલ હુકમ : રાજકોટ કલેકટરના હુકમની અવગણના કરતાં લીઝ હોલ્ડરો વાંકાનેર : મોરબી જીલ્લામાં ખાણ ખનીજ...

વાંકાનેર નજીક કારખાનામા મશીનમાં આવી જતા શ્રમિક યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર નજીક આવેલા એક કારખાનામાં મશીનમાં આવી જતા એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે નોંધ કરી જરૂરી...

મહેન્દ્રનગર નજીક રહેણાંક મકાનમાં 11 બોટલ વિદેશી દારૂ પકડાયો

મોરબી : મોરબી એલસીબીએ મહેન્દ્રનગર ગામ પાસે આવેલા એક મકાનમાં દરોડો પાડીને 11 બોટલ વિદેશી દારૂ પકડી પાડયો હોવાનો બનાવ સામે આવ્યો છે.મોરબી એલસીબી...