વિનય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મિયાત્રા મોહિતનું 200 મીટર દોડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબી : વિનય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મિયાત્રા મોહિતકુમાર કાનજીભાઈ એ 200 મીટર દોડમાં સમગ્ર મોરબી જીલ્લામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેથી, સમગ્ર વિનય...

મોરબી : મંગલમુર્તિ સ્કૂલમાં દિવ્યાંગો સાથે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી

મોરબી : મોરબીના શનાળા રોડ પર જી.આઈ.ડી.સી પાસે માં મંગલમુર્તિ સ્કૂલમાં ગઈકાલે તા. 03 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઊજવણી કરવામા આવી હતી. આ...

મોરબી : ઉમા વિદ્યા સંકુલ દ્વારા 31 ડિસેમ્બરની માતૃવંદના દિન તરીકે ઉજવણી

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલમાં કોઈપણ તહેવાર ભારતીય પરંપરા મુજબ ઉજવાય છે. જેનો મૂળ હેતુ પશ્ચિમી સંસ્કૃતિના થઈ રહેલા આક્રમણ...

ટંકારાની એમ. પી. દોશી વિદ્યાલયમાં ગર્લ્સ ચાઈલ્ડ ડેની ઉજવણી

ટંકારા : ટંકારા તાલુકા સેવા સત્તા મંડળ દ્વારા એસ. એન. પુંજાણીના માર્ગદર્શન હેઠળ ટંકારાની એમ. પી. દોશી વિદ્યાલયમાં ગર્લ્સ ચાઈલ્ડ ડેની ઉજવણી કરવામાં આવી...

મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં રમતોત્સવ યોજાયો

મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે સાર્થક રમતોત્સવ-2020નું ભવ્યાતિભવ્ય આયોજન શાળાના ક્રિડાંગણમા કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા એસ.પી. કરણરાજ વાઘેલાના વરદહસ્તે રમતોત્સવનું...

ટંકારા : B.Sc. Sem-3માં ઓ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજનું ઉત્કૃષ્ટ પરિણામ

ટંકારા : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલ પરિણામમાં B. Sc. Sem-3માં ઓ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજનું 72% જેટલું ઉચ્ચ પરિણામ આવેલ છે....

મોરબી જિલ્લાનું ધો.12 સાયન્સની પરીક્ષાનું 82.41 ટકા પરિણામ જાહેર

એક માત્ર નવયુગ સંકુલના ત્રણ વિધાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા : નવયુગ શૈક્ષણિક સંકુલમાં ખુશીનો માહોલ મોરબી : લોકડાઉન વચ્ચે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત...

મોરબી : JEE અને NEETની પરીક્ષા હાલ મોકૂફ

  એચઆરડી મંત્રીની જાહેરાત : સપ્ટેમ્બર માસમાં પરીક્ષા લેવાનો નિર્ણય મોરબી : જેઇઇ મેઈન 2020 અને નીટ 2020ની પરીક્ષાની તારીખ મુલતવી રાખવામાં આવી છે. આ અંગે...

RTE હેઠળ બીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાની પસંદગી કરી શકાશે

મોરબી : RTE ACT-2009- અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે...

મોરબી : ચિત્રાધૂન મંડળ દ્વારા આંબાવાડી શાળાના ધો. 4થી 6ના વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરાયું

મોરબી : આજે તા. 2ને શનિવારના રોજ આંબાવાડી કુમાર શાળામાં ધો. 4,5 અને 6માં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને ચિત્રાધૂન મંડળ તરફથી પુસ્તકો અર્પણ કરવામાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં લોકભાગીદારીથી લગાવેલા સીસીટીવીમાંથી મોટાભાગના બંધ હાલતમાં

સીરામીક એસોશિએશને કરોડોના ખર્ચે વર્ષ 2015-16માં 49 સ્થળોએ 142 સીસીટીવી નંખાવી આપ્યા હતા : હાલમાં મોટાભાગના બંધ  મોરબી : ગોર દાદા પરણાવી દે.... પણ ઘર...

ધર્મ રથ બાદ ક્ષત્રિય સમાજના મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલન

પરસોતમ... પરસોતમમા ઘણો ફેર રે... મહિલાઓએ ધૂન લલકારી https://youtu.be/_jnujH3B_q4 મોરબી : ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજની લડાઈમાં આજે મોરબીમાં ક્ષત્રિય સમાજના મહિલાઓ પ્રતીક ઉપવાસ...

ઓફિસ કે ઘરને આપો નવા રંગરૂપ : સ્ટાર લુક્સ ફર્નિચર તમારા બજેટમાં બનાવી આપશે...

  PVC ફર્નિચરના અનેક ફાયદાઓ ● લાકડાના ફર્નિચર કરતા સસ્તું ● વાપરવામાં હળવું અને સરળ ● દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ ● લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી ●વોટર પ્રુફ, ફાયર પ્રુફ, ઉધઈ પ્રુફ ●...

મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો

મોરબી : મોરબી શહેરની માધાપરવાડી શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધો.8 નો વિદાય સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં ધો.6 થી 8 ની બાળાઓએ દેશભક્તિ,...