વિનય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મિયાત્રા મોહિતનું 200 મીટર દોડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


મોરબી : વિનય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મિયાત્રા મોહિતકુમાર કાનજીભાઈ એ 200 મીટર દોડમાં સમગ્ર મોરબી જીલ્લામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેથી, સમગ્ર વિનય સાયન્સ સ્કૂલ પરિવારે તમને શુભેચ્છા પાઠવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text