મોરબી એ ડિવિઝન સીટી પીઆઈ ભાજપ તરફી હોવાનો કોંગ્રેસનો આરોપ

પીઆઇની બદલી માટે ચૂંટણી પંચને કોંગ્રેસ ફરિયાદ કરશે : પીઆઈની બદલી ના કરાય તો ઉપવાસ આંદોલનની પણ કોંગ્રેસે ચીમકી આપી : ધારાસભ્યએ ઉદ્યોગપતિ પર...

મોરબી-માળીયા વિધાનસભા બેઠકમાં સમાજવાદી પાર્ટી પણ મેદાને

સમાજવાદી પાર્ટીએ સ્વચ્છ પ્રતિભા ધરાવતા પત્રકાર અને સ્થાનિક યુવા ઉમેદવાર કાસમ સુમરાને મેદાને ઉતર્યામોરબી : આગામી વિધાનસભા ચૂંટણીને લઈ મોરબી-માળીયા બેઠક માટે ભારે ખેંચતાણ...

ટંકારા બેઠકમાં મુરતિયો કોણ ? શિયાળાની ભડકા પરિષદમાં ગરમાં ગરમ ચર્ચા

ટંકારા બેઠકમાં પહેલીવાર પ્રજાજનોએ સ્થાનિક સમસ્યા અંગે સવાલો ઉઠાવ્યા ટંકારા : વિધાનસભા ચૂંટણી નજીક હોવા છતાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવાર નક્કી ન કરતા શિયાળાની શરૂઆતમાં જામતી...

આગામી વિધાનસભા ચૂંટણીમાં લોહાણા સમાજને ૧૦ ટીકીટ ફાળવવા માંગણી કરતા મોરબી લોહાણા અગ્રણી

મોરબી લોહાણા યુવા અગ્રણી નિર્મિત કક્કડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના અગ્રણી ડો. આર. વેંકેટરામાન સાથે મુલાકાત કરી મોરબી : તાજેતર મા મોરબી ના સામાજીક...

રવિવારે મોરબીમાં ટીવી નાઇનનો લાઈવ ચૂંટણી ચોરો

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં નેતાઓની કામગીરીના હિસાબોના થશે લેખા જોખામોરબી : તારીખ 5 નવેમ્બરને રવિવારે મોરબી ખાતે ટીવી નાઇન ગુજરાતી ચેનલ દ્વારા ચૂંટણી ચોરાનું...

મનસુખ માંડવીયા મોરબીમાં : કાલે ટંકારામાં સંકલન બેઠક

મોરબી : ભાજપ અગ્રણી મનસુખભાઇ માંડવીયા આજે મોરબીના મહેમાન બન્યા છે અને આવતીકાલે તેઓ ટંકારા ખાતે આગામી વિધાનસભા ચૂંટણી અંગે સંકલન બેઠક યોજાશે જેમાં...

મોરબી મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા અધિકાર જાગૃતિ અંગે સંમેલન યોજાયું

મોરબી : મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મહિલાઓના હક્ક અને અધિકાર અંગે જાગૃતિ લાવવા મહિલા અધિકાર સંમેલન યોજાયુ હતુંમોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ક્રિષ્નાબેન...

હળવદ-ધ્રાંગધ્રા મતવિસ્તારમાં સભાને ગજવતા બસપાના પ્રદેશ અધ્યક્ષ

હળવદના સરા રોડ પર આવેલ આંબેડકર નગરમાં જાહેરસભા યોજાઈહળવદ : હળવદ-ધ્રાંગધ્રા 64 વિધાનસભા મતવિસ્તારમાં આજે બહુજન સમાજ પાર્ટી દ્વારા જાહેરસભા યોજાઈ હતી. બહુજન સમાજ પાર્ટીએ...

હળવદ : ભાજપનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર તેમજ દલવાડી સમાજ સાથે રહી ચૂંટણી લડશે તેવું આહવાન હળવદ : હળવદ ધાગંધ્રા 64 વિધાનસભાની આગામી ચૂંટણી અનુસંધાને હળવદ ખાતે સમસ્ત...

મોરબી : ચૂંટણીસભા, રેલી, સરધસની મંજુરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરાઇ

મોરબી જિલ્લામાં રાજકિય પક્ષોને ચૂંટણીસભા, રેલી, સરધસ, મંજુરી માટે જુદી-જુદી કચેરીઓમાં જવુ નહિં પડે : વિધાનસભાની બેઠકના ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાંથી જ મળશે મંજુરીમોરબી : મોરબી જિલ્લામાં તા. ૦૯-૧૨-૨૦૧૭ ના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

દેવળિયા નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીની નો વેડફાટ

ખેડૂતોના ઉભા પાકમાં નર્મદાના પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયાહળવદ : હળવદ તાલુકાના દેવળિયા ગામ નજીક પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ નંબર 24 માં...

મોરબીમાં મોટર સાયકલ વાહન માટેની GJ-36-AB નવી સીરીઝ શરૂ થશે

પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે મોરબી : મોરબી જિલ્લામાં મોટર સાયકલ વાહન માટેની સીરીજ GJ-36- AB- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૨૫-૧૧-૨૦૨૦થી ઓનલાઇન...

મોરબીના ઓપેક સિરામીક્સ દ્વારા ઝીરકોનીયમના ભાવમાં રૂ.5નો વધારો જાહેર

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઓપેક સિરામિક્સ દ્વારા ઝીરકોનીયમના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. RM કોસ્ટ, એક્સચેન્જ રેટ અને ઇન્ટરનેશનલ ફ્રીટ કોસ્ટમાં વધારો...

મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છ કચેરી, શાળા, હોસ્પિટલ, સોસાયટીને રેટિંગ આપી પ્રમાણપત્ર અર્પણ કરાયા

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2021ની તૈયારીઓ પુરજોશમાં આરંભી દીધી છે. એક તરફ પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારમાં સફાઈ અભિયાન તેજ કરી દેવાયા...