મોરબીની બોયસ હાઈસ્કૂલના વાયરલ થયેલા વિડીઓ સંદર્ભે ફરિયાદ નોંધવાની તજવીજ

- text


મોરબી : મોરબી પાલિકાની પાછળ આવેલી આર.એસ. બોયસ હાઈસ્કૂલ ખાતે મતદાન મથકની અંદર પ્રચાર પત્રિકા વહેંચાતી હોવાનો વિડીઓ વાઇરલ થયો હતો. આ સંદર્ભે ઇલેક્શન કમિશન દ્વારા મોરબી સીટી. એ. ડિવિઝનમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરતા ચકચાર મચી ગઇ છે

મોરબી શહેરમાં આજે મતદાન દરમ્યાન આર. એસ. બોયસ હાઈસ્કૂલમાં પત્રિકા વહેંચતી હોવાનો આક્ષેપ કરતો એક વિડીઓ વાઇરલ થયો હતો. આ દરમ્યાન થોડીવાર માટે મતદાન પણ ખોરંભે પાડી દેવાનું વિડીઓમાં જણાવવામાં આવી રહ્યું હતું. ત્યારે આદર્શ આચાર સંહિતા ભંગનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા પ્રીસાઇડિંગ ઓફિસરની ફરિયાદ લઈ મોરબી એ. ડીવી. પોલીસ સ્ટે.માં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. જેમાં મતદાન મથકમાં પત્રિકા લઈ જવા મામલે અને મતદાન મથકમાં વિડિઓ ઉતારવા મામલે બે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા છે.

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text