બગથળાનો વિદ્યાર્થી ટેકવેન્ડો સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે

મોરબી: હાલ ચાલી રહેલા ખેલ મહાકુંભમાં બગથળાની ધર્મલાભ સોસાયટીમાં રહેતા અંશ મહેશભાઈ થોરિયાએ ટેકવેન્ડો સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવીને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

મોરબીમાં 17મીએ વડાપ્રધાનના જન્મદિવસે આયુષ્ય યજ્ઞનું આયોજન

પૂર્વ ધારાસભ્યના આંગણે યજ્ઞ કરાશે મોરબી : આગામી તા.17ના રોજ વડાપ્રધાનનો જન્મદિવસ હોવાથી તેમના લાંબા આયુષ્ય માટે પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને વીશેષ યજ્ઞ કરવામાં આવશે. મોરબીમાં પૂર્વ...

ભૂલા પડેલા 2 વર્ષના બાળકનું મોરબી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબી: મોરબીના વાવડી રોડ પર આવેલ કેશવ હોલ પાસેથી 2 વર્ષનો બાળક ભૂલો પડી ગયો હતો. જેની જાણ ત્યાંની એક વ્યક્તિ દ્વારા 100 નંબર...

માઇનસ તાપમાન અને ઓક્સિજનની કમી વચ્ચે લદાખ મેરેથોનમાં યુવાનોને હંફાવતાં મોરબીના 70 વર્ષીય તબીબ  

11,115 ફૂટની ઉંચાઈએ વિપરીત વાતાવરણમાં 6.45 કલાકને બદલે એક કલાક વહેલી મેરેથોન દોડ પૂર્ણ કરી મોરબી : મોરબીના 70 વર્ષીય ઓર્થોપેડિક સર્જન યુવાઓને પણ પાછળ...

ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના મંત્રીપદે મોરબી યુવા અગ્રણીની નિમણુંક

મોરબી : ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના નવા બનાવેલ માળખામાં મંત્રી પદે મોરબીનાં કુલદીપસિંહ જાડેજાને નિમણુંક આપવામાં આવી છે. મોરબી જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા ના જણાવ્યા...

વ્યાસપીઠ ઉપરથી માલધારી સમાજની માફી માંગતા રમેશભાઈ ઓઝા

ગઈકાલે મારાથી જે શબ્દ બોલાયો તે બદલ કાન પકડી માફી માંગુ છું : રમેશભાઈ ઓઝા મોરબીના માલધારી આગેવાને કથાકારના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું મોરબી : મોરબીમાં...

કાનાભાઇની કથામાં મોહનલાલ, બ્રિજેશભાઈની હાજરી

કોરોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં આજે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ રાજ્યમંત્રી ગોવિંદભાઇ પટેલ, વાસણભાઇ આહીર અને ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ કથા શ્રવણ...

રમેશભાઈ ઓઝાના શબ્દો ગાય અને માલધારી સમાજ વિશે દુર્ભાગ્ય પૂર્ણ : કોંગ્રેસ અગ્રણી રમેશ...

વ્યાસપીઠ ઉપરથી ગૌમાંસની નિકાસ કરનારા, ગૌચરને ખાનારાઓને પાપ લાગશે તેવું કહેવા માલધારી સમાજની માંગણી મોરબી : મોરબીમાં કોરોના દિવંગતોના મોક્ષાર્થે ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં ગઈકાલે...

મોરબીને નિટ ક્લીન કરો : વ્યાસપીઠ ઉપરથી રમેશભાઈ ઓઝાએ મોરબીની ગંદકી વિશે કરી પાલિકાને...

મોરબીમા માતૃશક્તિ પાલિકાના પ્રમુખ પદે હોય ત્યારે ગંદકી કેમ ચાલે ? ગામના જોખમે અને ખર્ચે દૂધ પીવાનું બંધ કરો, ગૌપાલકોને પણ ભાઈશ્રીની તીખી તમતમતી ટકોર મોરબી...

મોરબીના વીસીપરામાં મકાન અને મહેન્દ્રનગરમાં ટીસી ઉપર વીજળી ત્રાટકી

સદભાગ્યે જાનહાની ન થઈ પણ અનેક ઘરોના ઈલેક્ટ્રોનિક ઉપકરણ બળી ગયા મોરબી : મોરબીના વીસીપરામાં ગતરાત્રે વરસાદ સાથે મકાન અને મહેન્દ્રનગરમાં ટીસી ઉપર વીજળી ત્રાટકી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

નવલખી ગામે બુધવારે પાટાવાળી મેલડી માતાજીનો માંડવો

માળિયા (મી.) : માળિયા(મી.)ના નવલખી ગામે પાટાવાળી મેલડી માતાજીના મંદિરે તા.1મેને બુધવારના રોજ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે સવારે 10 વાગ્યાથી મહાપ્રસાદ પણ...

મકનસરમાં વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા બુધવારે રક્તદાન કેમ્પ

મોરબી : મકનસરના ગોકુલનગરમાં રેલવેસ્ટેશનની બાજુમાં વૃંદાવન સોસાયટીના વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા રાધેકૃષ્ણ તેમજ વરિયા માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા.1 મેને...

હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ નોંધાવ્યો વિરોધ 

રૂપાલા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થતા બેઠક વિખેરાય ગઈ હળવદ : ભાજપ સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ત્યારે હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન...

વાંકાનેરના ભલગામ નજીક રેતીની ખનીજ ચોરી કરતા બે ડમ્પર પકડાયા

મોરબી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી, 60 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી વિરુદ્ધ સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે...