મોરબી : 230 વેપારીઓને મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી અપાઈ

મોરબી : મોરબીમાં રાત્રિના સમયે દુકાનો મોડી રાત સુધી ખુલ્લી રાખી ધંધો કરવા માંગતા વેપારીઓએ આજે મોરબી પાલિકા દ્વારા યોજાયેલ નોંધણી કાર્યકમમાં પોતાના ધંધા-વ્યવસાયની...

લાલબત્તી સમાન ઘટના : મોરબી નજીક સ્કૂલ વેનમાં આગથી અફડાતફડી

જોકે ડ્રાયવરની સમય સુચકતાથી તમામ બાળકોનો ચમત્કારિક બચાવ મોરબી : સુરતમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન કલાસીસમાં ફાયર એન.ઓ.સી. ઝુંબેશ ચાલી...

મોરબી : રાજકોટ હાઇવે પર મેટાડોર અને અલ્ટો કારને અકસ્માત નડ્યો

ભંગાર ભરેલું મેટાડોર પલટી જતા એક તરફનો રોડ બંધ થયો મોરબી : મોરબી- રાજકોટ હાઈવે પર ફોર લેનની કામગીરી ચાલી રહી છે. જોકે ધીમી કામગીરીતેમજ...

મોરબી ખાતે આદર્શ માતા કસોટી 2019ના કાર્યાલયનો શુભારંભ

મોરબી : કોમનમેન ફાઉન્ડેશન-મોરબી આયોજિત માતા કસોટી 2019નું આયોજન થઈ રહ્યું છે. જેના રજીસ્ટ્રેશન અને આયોજન માટે તેમજ જરૂરી કામગીરી, વ્યવસ્થા માટે કાર્યાલયનો આરંભ...

વાંકાનેર શહેર પોલીસ અને એસ.ટી.ની સંયુક્ત ઝુંબેશ : સાત ઇકો ડિટેઇન

વાંકાનેર : વાંકાનેર આજે વાંકાનેર શહેર પોલીસ અને વાંકાનેર એસટીની સંયુક્ત ઝુંબેશમાં વાંકાનેરમાં માર્કેટચોક (પુલદરવાજા) ખાતે આવેલ એસટી પીકઅપ સ્થળ પરથી ઇકોમાં રાજકોટ-મોરબીના પેસેન્જર...

મોરબીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ગતિ વધી પણ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ

વાંકાનેર, માળીયા, ટંકારા, અને હળવદ તાલુકામાં વરસાદી વાતાવરણ વચ્ચે હાલ એકદમ નોર્મલ સ્થિતિ : ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વચ્ચે સમગ્ર જિલ્લામાં તંત્ર...

ખેડૂતોને કૃષિ સહાય ન ચૂકવાય તો ધારાસભ્યની કૃષિ મહોત્સવના બહિષ્કારની ચીમકી

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખેડૂતોને કૃષિની ઇનપુટ સહાય ન ચૂકવાય તો કૃષિ મેળાનો બહિષ્કાર કરવાની આપી ચીમકી મોરબી : મોરબી જિલ્લામાં ખેડૂતોને ખરીફ પાકના વાવેતરમાં કૃષિનું...

કલેકટર સહિતના અધિકારીઓ સાથે રાહત છાવણીની મુલાકાત લેતા કુંવરજી બાવળિયા

વાયુ વાવાઝોડાએ દિશા બદલી : 70 થી 90 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન અને ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોરબી : વાયુ નામના વાવાઝોડું દિશા...

મોરબી : શિલાન્યાસ પ્રસંગે નારીશક્તિને ઉજાગર કરતુ વિરાટ મહિલા સંમેલન યોજાયું

5000થી વધુ મહિલા ભાવિકોએ આ સંમેલનનો લાભ લીધો મોરબી : મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ પ્રસંગના ઉપક્રમે મંદિરના પ્રાંગણમાં ગઈકાલ તારીખ 13ને ગુરુવારે બપોરે 1:00...

મોરબી : બેદરકારી બદલ અધિક મદદનીશ ઈજનેરને કારણદર્શક નોટીસ ફટકારતા કલેકટર

વાવાઝોડાના પગલે જિલ્લા કક્ષા કંટ્રોલરૂમમાં ફરજ સોંપાઈ હોવા છતાં ગેરહાજર રહેતા અધિકારી સામે તોળાતી કાર્યવાહી મોરબી : મોરબીના અધિક મદદનીશ ઈજનેર એમ.એમ.મોદીને જિલ્લા કલેકટર આર.જે.માકડીયા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: મેન્ટેનસના કારણે આ વિસ્તારમાં કાલે બુધવારે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: આવતી કાલે તારીખ 1 મેના બુધવારનાં રોજ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે 7 વાગ્યા...

મોરબી : સગીરાનું અપહરણ કરનાર આરોપી એમપીથી ઝડપાયો

મોરબી : મોરબીના ભરતનગર ગામની સીમમાંથી થયેલા સગીરાના અપહરણના કેસમાં મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમે આરોપીને મધ્ય પ્રદેશના ચીખોડા ખાતેથી ઝડપી લીધો હતો. બનાવની જાણવા...

મોરબીમાં વીજ કર્મચારી નિવૃત્તિ થતા વિદાય સમારોહ યોજાયો

મોરબી : મોરબીના જેતપર 66 KV ખાતે એપીઓ તરીકે ફરજ બજાવતા બી.આર. પંડ્યા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં હોય તેમનો નિવૃત્તિ સન્માન સમારોહ મોરબીની...

નવી પીપળીના રોકડીયા હનુમાનજી મંદિરનો આજે પાટોત્સવ

મારૂતિ યજ્ઞ, મહાપ્રસાદ અને ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન મોરબી : આજે 30 એપ્રિલ ને મંગળવારના રોજ મોરબીના નવી પીપળી ખાતે ધર્મગંગા સોસાયટીમાં આવેલા રોકડીયા હનુમાનજી...