મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના મહામંત્રી તરીકે ચિરાગ રાચ્છની વરણી

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના મહામંત્રી તરીકે ચિરાગ રાચ્છની નિમણુંક કરવામાં આવી છે. આ વરણીને જિલ્લા પ્રમુખ બાબુભાઈ તેમજ આગેવાનોએ વધાવીને ચિરાગભાઈને શુભેચ્છાઓ...

તીથવા હાઈસ્કૂલનું ધો. 10નું 70.58 ટકા પરિણામ, ખેડૂત પુત્રીને એવન ગ્રેડ

કુલ 51 વિદ્યાર્થીઓમાંથી 44 વિદ્યાર્થીઓ પાસ થયા વાંકાનેર : આજે ધો.10ની બોર્ડની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં વાંકાનેરના તીથવા ગામની ગ્રામ પંચાયત સંચાલિત સરકારી હાઈસ્કૂલે મેદાન...

ટંકારામાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનો 350 બાળકોએ લીધો લાભ

દરેક બાળકોને ટીપા પીવડાવ્યા બાદ ભેટ પણ અપાઈ ટંકારા : ટંકારા ખાતે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો હતો.જેમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા 350 જેટલા બાળકોને વિનામૂલ્યે...

હળવદ માર્કેટીંગ યાર્ડના ડ્રાઇવરની પુત્રીની ધો. 10માં ઉંચી ઉડાન

હળવદની હિરલ ઝાપડાએ ધોરણ 10માં 93.58 પીઆર મેળવ્યા હળવદ : હળવદ માર્કેટીંગ યાર્ડમાં ડ્રાઇવર તરીકે કામ કરતા સામાન્ય પરિવારની દીકરીએ ધો. 10માં ઉંચી ઉડાન ભરી...

મોરબીના વિરપરડા અને વાંકાનેરના મોટા ભોજપરામા આગ

બપોરના સમયે બન્ને ગામોમાં આગ લાગતા ફાયર બ્રિગેડની દોડાદોડી મોરબી : આજે બપોરના સમયે મોરબી તાલુકાના વિરપરડા અને વાંકાનેર તાલુકાના મોટાએ ભોજપરા ગામે આગ લાગતા...

મોરબીનો જૂનો અને જાણીતો બ્રાન્ડેડ સેલ ફરી આવી ગયો છે, સમર સિઝન સેલમાં અઢળક...

  ઓરિજીનલ બ્રાન્ડેડ આઇટમો મોટો ખજાનો હવે મોરબીના શિવ હૉલમાં : મેન્સ શર્ટ, ટી શર્ટ, ટ્રેક શોર્ટ્સ ફક્ત રૂ. 299 થી શરૂ સ્કેચર્સ, પુમા, એડીડાસ, બાટા,...

સાર્થક સ્કૂલનું ધો.10નું ઝળહળતું પરિણામ, 4 વિદ્યાર્થીઓને એવન ગ્રેડ

14 વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું મોરબી : આજે જાહેર થયેલા ધો. 10ના પરિણામમાં મોરબીની સાર્થક સ્કૂલે પણ બાજી મારી હતી....

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડીની નિમણૂક

મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આજે મોરબી, રાજકોટ અને કચ્છ સહીત ચાર જિલ્લા પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે જે અન્વયે મોરબી જિલ્લા...

સામાકાંઠે મોરબી-૨માં શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર શુક્રવારે સારણગાંઠ,એપેન્ડિક્સ,પથરી,હરસ ,મસા, કબજિયાત, પેટના રોગોનું ફ્રી...

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર શુક્રવારે જનરલ સર્જરી વિભાગમાં ડો રવિ કોટેચા દ્વારા દર્દીની તપાસ તેમજ ફાઈલ તદન ફ્રીમાં...

મોરબીમાં આજે તા.25થી સુવર્ણપ્રાશનનો વાર્ષિક પ્રોજેક્ટ શરૂ

ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા આયોજન મોરબીઃ ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા આજરોજ પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાશનનો વાર્ષિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કાલિકા પ્લોટ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેતો વાંકાનેર ક્ષત્રિય સમાજ

વાંકાનેરમાં ક્ષત્રિયનું મહાસંમેલન યોજાયું, જરૂર પડ્યે હિન્દુત્વવાદી પાર્ટી પણ ઉભી કરાશે વાંકાનેર : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ...

માળીયા મિયાણાના હરિપરમાં અનેક મીઠાના અગરમાં પાણી ઘુસી ગયા

મચ્છુ 3 ડેમ નથી પાણી છોડાતા 100 જેટલા અગરિયા પરિવારોની મહેનત ઉપર પાણી ફર્યું હોવાનો અગરિયા હિત રક્ષક સમિતિનો દાવો મોરબી : મચ્છુ - 3...

મોરબીના સુભાષ રોડ ઉપરથી એક્ટિવા ચોરાયું, તસ્કર સીસીટીવીના કેદ

મોરબી : મોરબીના સુભાષ રોડ ઉપર નવયુગ સામેથી જીજે - 36 -એબી - 0514 નંબરનું એક એક્ટિવા અજાણ્યો તસ્કર ચોરો કરી નાસી જતા મોરબી...

મોરબીમાં મહાકાલ ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

મોરબી : મોરબીના મહાકાલ ગ્રુપ દ્વારા મોરબીમાં આઈપીએલ ફોર્મેટની જેમ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં 11 જેટલી ટીમો ભાગ...