મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના મહામંત્રી તરીકે ચિરાગ રાચ્છની વરણી

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના મહામંત્રી તરીકે ચિરાગ રાચ્છની નિમણુંક કરવામાં આવી છે. આ વરણીને જિલ્લા પ્રમુખ બાબુભાઈ તેમજ આગેવાનોએ વધાવીને ચિરાગભાઈને શુભેચ્છાઓ પાઠવી છે.

- text

- text