મોરબીના સુભાષ રોડ ઉપરથી એક્ટિવા ચોરાયું, તસ્કર સીસીટીવીના કેદ

- text


મોરબી : મોરબીના સુભાષ રોડ ઉપર નવયુગ સામેથી જીજે – 36 -એબી – 0514 નંબરનું એક એક્ટિવા અજાણ્યો તસ્કર ચોરો કરી નાસી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી એક્ટિવા લઈને નાસી રહેલા શખ્સના ફોટો પ્રસિદ્ધ કરી આ શખ્સ વિશે માહિતી આપવા લોકોને અપીલ કરી છે.

- text