મોરબીનો જૂનો અને જાણીતો બ્રાન્ડેડ સેલ ફરી આવી ગયો છે, સમર સિઝન સેલમાં અઢળક ડિસ્કાઉન્ટ ઓફર્સ

 

ઓરિજીનલ બ્રાન્ડેડ આઇટમો મોટો ખજાનો હવે મોરબીના શિવ હૉલમાં : મેન્સ શર્ટ, ટી શર્ટ, ટ્રેક શોર્ટ્સ ફક્ત રૂ. 299 થી શરૂ
સ્કેચર્સ, પુમા, એડીડાસ, બાટા, વેફાઈન્ડર્સ, નાઇક, શૂઝ ઉપર 40 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક ફક્ત રૂ. 499 થી શરૂ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શિવ હોલમાં સમર સિઝનનો સેલનો શુભારંભ થયો છે. જ્યાં બ્રાન્ડેડ આઇટમો ધરખમ ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે. તો રાહ શેની જુઓ છો. એકદમ નવો સ્ટોક ઉપલબ્ધ છે. શોપિંગ કરવા આજે જ પધારો.

મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે વિનાયક હોન્ડા પાસે આવેલા શિવ હોલમાં સમર સિઝનનો સેલ શરૂ થયો છે. આ સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો તેને 10.000 નું ઇનામ આપવામાં આવશે. અહીં મેન્સ શર્ટ, ટી શર્ટ, ટ્રેક શોર્ટ્સ ફક્ત રૂ. 299 થી શરૂ થાય છે. રેયમન્ડ, કલરપ્લસ અને એરોના શર્ટ, ટ્રાઉઝર, શોર્ટ્સ, ટી શર્ટ, વેસ્ટ કોટ ફક્ત રૂ. 499 થી શરૂ થાય છે

અહીં શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, મોદી જેકેટ, ટ્રાઉઝર, શર્ટ, ટ્રેક, શોર્ટની પણ વિશાળ વેરાયટી છે. બ્લેઝર ફક્ત રૂ. 999 થી શરુ થાય છે. કુર્તા, પાયજામા, શેરવાની ફક્ત રૂ. 999 થી શરૂ થાય છે. જ્યારે સ્કેચર્સ, પુમા, એડીડાસ, બાટા, વેફાઈન્ડર્સ, શૂઝ ઉપર 40 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક ફક્ત રૂ. 499 થી વધુ

સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, S થી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XLના શર્ટ શૂઝમાં 12 અને 13 નંબર સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. સેલ રવિવારે પણ ચાલુ રહેશે. સેલ થોડા દિવસ માટે જ કાર્યરત હોય, આજે જ પધારી શોપિંગની મજા માણો.

વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.