મોરબીના મહાદેવ મહેર સેવાધામ ખાતે 29મીથી શ્રીમદ ભાગવત કથા યોજાશે 

મોરબી : મોરબીના રવાપર ખાતેના ધુનડા રોડ પર આવેલા મહાદેવ મહેર (સેવાધામ) ખાતે આગામી તારીખ 29 જુલાઈ ને શનિવારથી શ્રીમદ ભાગવત પંચામૃત જ્ઞાન પારાયણ...

આજે વિશ્વ ચેર દિવસ : મોરબી જિલ્લાના દરિયાકાંઠામાં 250 હેક્ટરમાં 10 લાખથી વધુ ચેરની...

મોરબીમાં આશરે 25થી 30 હજાર હેક્ટરમાં છે ચેરના જંગલો : કુદરતી દીવાલ ચેરના વૃક્ષો, દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવી સુનામી જેવા ભયાનક વિનાશથી દરિયાકાંઠાને...

આનંદો : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70 ટકા ભરાયો

ડેમ 70 ટકા ભરાય જતા અને ઉપરથી સતત આવક હોવાથી ડેમ હેઠવાસના મોરબી અને માળીયાના 29 ગામોને એલર્ટ કરાયા મોરબી : મોરબીવાસીઓ માટે ખુશખબર આવ્યા...

મોરબીના જવાહર નવોદય વિદ્યાલયમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ -2020 વિશે કોન્ફરન્સ યોજાઈ

મોરબી : મોરબી જિલ્લામાં કોઠારિયા ગામમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. 6 થી 10 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ સ્કુલમાં કૌશલ્ય વર્ધક...

મોરબીમાં સૌપ્રથમ પ્રસુતિ પૂર્વેની અને પછીની કેર સાથે ફિઝિયોથેરાપી સારવાર એક જ સ્થળે

  દેવદીપ ફિઝિયો એન્ડ મધર કેરનો પ્રારંભ : ફક્ત મહિલાઓ માટે જ તમામ સેવા ઉપલબ્ધ : નિષ્ણાંત ડો. વૈશાલી એન.અઘારાની સેવા ઉપલબ્ધ : સગર્ભા માતાઓએ...

પાલિકાના પાપે મોરબીના શનાળા રોડ પર ગટરના પાણી ફરી વળ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર ભુગર્ભ ગટરના પાણી રોડ પર ફરી વળતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી હોવાને લઈને કોંગ્રેસે પાલિકા સામે...

મોરબી પટેલ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ

મોરબી : શાળા કોલેજે જતી આવતી વિદ્યાર્થીનીઓ રોમિયોગીરીથી પરેશાન છે. ત્યારે રોમિયોગીરી સામે વિદ્યાર્થીનીઓ સ્વંય રક્ષણ મેળવી શકે તે માટે મોરબીની પટેલ કન્યા છાત્રાલયની...

વાંકાનેર નજીક આવેલ મચ્છુ-1 ડેમ છલકાયો 

મોરબી : વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીક આવેલ વિશાળ મચ્છુ-1 ડેમ અંતે આજે છલકાઈ ગયો છે.ઉપરવાસ સારા વરસાદને કારણે છેલ્લા અઠવાડિયાથી મચ્છુ ડેમમાં નવા...

મોરબીમાં સુપરમાર્કેટ નજીકથી બાઈક ચોરાયું 

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સુપરમાર્કેટ પાસેથી ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા ફરિયાદી રાહુલભાઇ રાજેશભાઇ ગજીયાની માલિકીનું રૂપિયા 40 હજારની કિંમતનું કાળા કલરનું...

મોરબીમાં એક્ટિવા ઓવરટેક કરવા મામલે બબાલ, એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ 

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર એક્ટિવા ઓવરટેક કરતા સમયે આગળ જતા એક્ટિવા ચાલકનું એક્ટિવા આડું આવતા પાછળ આવતા એક્ટિવ ચાલકે ઝઘડો કરી યુવાનને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

FOR SALE : મકાન વેચવાનું છે

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં 562 ચો.ફૂટના પ્લોટમાં બનેલું મકાન વેચવાનું છે. મકાનનું બાંધકામ 540 ચો.ફૂટ છે. મકાન કોર્નરનું છે. રસ ધરાવતી પાર્ટીને...

વાંકાનેરમાં વરલી અને નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ ટીમે જુગાર ઉપર ધોસ બોલાવી હતી જેમાં જીનપરામા ચાલતા વરલી મટકા અને સરતાનપર રોડ ઉપર નોટ નંબરીનો...

મોરબીના બેલા નજીક દેશી દારૂની હેરફેર કરતા એક ઝડપાયો

મોરબી : મોરબીના બેલા ગામ નજીક એન્ટીલા સિરામિક ફેકટરી પાસેથી મોરબી તાલુકા પોલીસે એક્સેસ મોટર સાયકલ ઉપર દેશી દારૂની હેરફેર કરી રહેલા મોરબીના વેજીટેબલ...

મોરબીના નીચી માંડલ ગામે યુપીનો યુવાન સવારે સુતા બાદ જાગ્યો જ નહીં, મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ નજીક આવેલ સિમોલા સિરામિક ફેકટરીમાં કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપૂરનો યુવાન વિનય સુભાષ યાદવ ઉ.22 નામનો યુવાન પોતાના...