મોરબીમાં સુપરમાર્કેટ નજીકથી બાઈક ચોરાયું 

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સુપરમાર્કેટ પાસેથી ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા ફરિયાદી રાહુલભાઇ રાજેશભાઇ ગજીયાની માલિકીનું રૂપિયા 40 હજારની કિંમતનું કાળા કલરનું સ્પેંન્ડર પ્લસ મોટર સાયકલ અજાણ્યો તસ્કર ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text