મોરબીના પંચાસર ગામના બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા ત્રણ ઝબ્બે 

મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિપકભાઇ પોપટભાઇ ટુંડીયા, ગલાભાઇ દાનાભાઇ ટુંડીયા અને કમાભાઇ કલાભાઇ મકવાણાને...

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ

મોરબી : મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અગ્નેશ્વર મહાદેવના મંદિર પાસે જે લોકો મજૂરી કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. તેવા જરૂરિયાતમંદ પરિવારોના...

SC/ST ઉપર અત્યાચારના વિરોધમાં કાલે બુધવારે સ્વયમ સૈનિક દળ દ્વારા રેલી સાથે ધરણા 

મોરબી : સમગ્ર ગુજરાતમાં અનુ. જાતિઅને અનુ. જનજાતિ ઉપર થતા અમાનવીય અત્યાચારોના વિરોધમાં સ્વયમ સૈનિક દળ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક દિવસીય રેલી અને ધરણા...

ઘરેણાંની આવી ડિઝાઇન પેહલા નહિ જોઈ હોય !! ઉદયપુરની જવેલરીનું એક્સક્લુઝીવ કલેક્શન મોરબીમાં…

જી હા...જલ્દી પોહચી જાવ સ્કાય મોલ ખાતે સોજાતિયા જવેલર્સના એક્ઝિબિશનમાં..એક્ઝિબિશન માત્ર 25 અને 26 જુલાઈ 2 જ દિવસ ચાલશે.. https://youtu.be/pw83bsOo3Ao મેકિંગ ચાર્જીસ ઉપર 25 ટકાનું ડિસ્કાઉન્ટ...

જન્મદિન અને પુણ્યતિથિ બનશે સેવામય : ઝાડ એજ જીવન સંસ્થા તમારા નામે કરી આપશે...

માત્ર નજીવા અનુદાનથી આપના પરિવારજનની નેમપ્લેટ સાથે વૃક્ષનો ઉછેર પણ કરી અપાશે  https://youtu.be/w9J9LHFmmDQ મોરબી : મોરબીમાં પરિવારજનનો જન્મદિવસ હોય કે પુણ્યતિથિ, બન્ને પ્રસંગો સરળતાથી સેવામય બનાવી...

મોરબીના શનાળા અને ઘુંટુ આસપાસના વિસ્તારોમાં કાલે બુધવારે વીજ કાપ

મોરબી : મોરબીના શનાળા અને ઘુંટુ આસપાસના વિસ્તારોમાં કાલે બુધવારે વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મોરબીના શનાળા ફીડર હેઠળના ગોકુલનગર, લાયન્સનગર, શનાળા...

ગાળાના પાટિયા પાસે કાર પલટી મારી ગઈ 

મોરબી : મોરબી નજીક ગાળાના પાટિયા પાસે આજે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે 36 એલ 1838 નંબરની કાર ઓવરટેક કરવા જતાં પલટી મારી ગઈ...

31 જુલાઈએ મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કિચન ગાર્ડન અંગે સેમિનાર યોજાશે

મોરબી : આગામી તારીખ 31 જુલાઈ ને સોમવારના રોજ મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ- મોરબી દ્વારા કિચન ગાર્ડન અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ...

મોરબીની આર્ટસ કોલેજમાં યુવા મતદાર નોંધણી કેમ્પ યોજાયો

૧૩૦ નવા યુવા મતદારોએ મતદારયાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ ભરાયા મોરબી : મોરબીમાં આજે યુવા મતદારોની મહતમ નોંધણી થાય તે માટે મદદનીશ મતદાર નોંધણી અધિકારી...

ટંકારામાં મેઘરાજાએ ભુક્કા કાઢ્યા, બે કલાકમાં બે ઈંચ વરસાદ

મોરબી : મોરબી જિલ્લા આજે મેઘરાજા ટંકારા પર વધુ મહેરબાન થયા હતા અને મેઘરાજાએ ભુક્કા કાઢ્યા હોય એમ બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદ : યુવા અગ્રણીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા ફ્રી મેડિકલ કેમ્પમાં 350 દર્દીએ લાભ લીધો 

હળવદ : હળવદના સામાજિક કાર્યકર્તા, ગૌસેવક અને જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપન દવેના જન્મદિવસ નિમિત્તે આયુષ હોસ્પિટલ મોરબીના સહયોગ થી ફ્રી મેગા મેડિકલ કેમ્પનું...

Morbi: નવયુગ ઍકેડેમી દ્વારા પોલીસ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો 

મોરબી: ખૂબ વિશાળ સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે પરીક્ષાની તૈયારી કરતાં મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓ માટે નવયુગ ઍકેડેમી દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં...

Morbi: જુના પુસ્તક એકત્રીકરણ સ્ટોલની આ રાજકીય આગેવાનોએ મુલાકાત લીધી 

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબી નજીક સિરામિક ફેકટરીના કેમ્પસમાં ટ્રક સળગ્યો

મોરબી : મોરબી નજીક રંગપર-બેલા પાસે કોયો સિરામિકના કેમ્પસમાં એક ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર...