ગાળાના પાટિયા પાસે કાર પલટી મારી ગઈ 

- text


મોરબી : મોરબી નજીક ગાળાના પાટિયા પાસે આજે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે 36 એલ 1838 નંબરની કાર ઓવરટેક કરવા જતાં પલટી મારી ગઈ હતી. આ બનાવમાં કાર ચાલકને ઇજા પહોંચી હોય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે બાદમાં સારવાર પછી તેઓને રજા પણ આપી દેવામાં આવી હતી.

- text

- text