મોરબીના પંચાસર ગામના બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા ત્રણ ઝબ્બે 

- text


મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિપકભાઇ પોપટભાઇ ટુંડીયા, ગલાભાઇ દાનાભાઇ ટુંડીયા અને કમાભાઇ કલાભાઇ મકવાણાને તાલુકા પોલીસ ટીમે રોકડા રૂપિયા 10,300 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text