જોર લગાકે… હઈસા… મોરબી પાલિકાની નવી નકોર ગાડી રસ્તા વચ્ચે બંધ, ટ્રાફિકજામ

વીસી ફાટક પાસે પાલિકાની લાઈટો રીપેર કરવાની ગાડી બંધ પડી જતા ધક્કા મારીને ચાલુ કરવી પડી મોરબી : મોરબી પાલિકાનો વહીવટ ધક્કા ગાડીની જેમ ચાલી...

લાયન્સ ક્લબ મોરબી સિટી દ્વારા નેત્રયજ્ઞ અને ઓર્થોપેડિક કેમ્પ યોજાયો

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા અનેક સેવા કાર્યો સમાજના દાતાના યોગદાનથી કરવામાં આવી રહ્યા છે. ત્યારે તારીખ 10 ઓગસ્ટના રોજ પીપળીયા...

કાલે મોરબીના એસપી રોડ વિસ્તારોમાં વીજકાપ

મોરબી : મોરબીના એસપી રોડ પર આવતા વિસ્તારોના ફીડરનું સમારકામ હોવાથી તા. 12 ઓગસ્ટને શનિવારના સવારે 7:30 થી બપોરના 1:30 દરમિયાન વીજ પુરવઠો બંધ...

VACANCY : RANGE સિરામિકમાં સેલ્સ એક્ઝિક્યુટિવની જગ્યાઓ માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જેતપર રોડ ઉપર બેલા નજીક આવેલ RANGE સિરામિકમાં સેલ્સ એક્ઝિક્યુટિવની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં...

મોરબીના નારણકા ગામે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

મોરબી : સમગ્ર દેશમાં મારી માટી, મારો દેશ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે મોરબી...

આમા ભૂગર્ભમાંથી પથ્થરને ગોદળા જ નીકળે હીરામોતી ન નીકળે !

કન્યા છાત્રાલય રોડ ઉપર ભૂગર્ભનું ઢાંકણું ફિટ ન કરવામાં આવતા જનતા ઉપર જોખમ  મોરબી : મોરબીમા ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન ગટરમાંથી ગોદળા અને મોટા પથ્થર...

મોરબીના ગાળાથી ખીરઇ સુધીમાં ગુજરાત ગેસ કંપનીએ હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું

ગેસ કંપીનને 5 હજાર ઝાડ કાપવાની મંજૂરી કોણે આપી ? વન વિભાગ સમક્ષ આરટીઆઇ મોરબી : મોરબી જિલ્લામા ગુજરાત ગેસ કંપની દ્વારા 5 હજાર વૃક્ષોનું...

મોરબીના ગોરખીજડિયા ગામના પાટિયા નજીકથી પિસ્તોલ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબીમાં દહાડે દિવસે ઝનૂનીઓ ઘાતક હથિયાર સાથે ઝડપાઇ રહ્યા છે ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે ગોર ખીજડિયા ગામના પાટિયા નજીકથી મોરબીના શખ્સને...

મચ્છુ હોનારતની આજે 44મી વરસી : મચ્છુના પુરે મોરબીમાં આસુંના પુર વ્હાવ્યા

મચ્છુ ડેમ તૂટતા નદીમાં આવેલા પૂરના રાક્ષસી મોજાએ મોરબીને એક્ઝાટકે સ્મશાન ભૂમિમાં ફેરવી નાખ્યું, હજારો લોકો-સેંકડો પશુઓ મોતના ખપ્પરમાં હોમાયા અને ઉદ્યોગ-ધંધાને ગંજાવર નુકશાન...

મોરબીમા જુગારના ત્રણ દરોડા પાડી 12 જુગારીઓને ઝડપી લેતી સીટી બી ડિવિઝન પોલીસ

ત્રાજપર, ભીમસર અને ખોડિયાર પાર વિસ્તારમાં દરોડા મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગઈકાલે ત્રાજપર, ભીમસર અને ખોડિયાર પાર વિસ્તારમાં અલગ અલગ ત્રણ દરોડા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં નોટ નંબરી અને વરલી મટકાનો જુગાર રમતા પાંચ પકડાયા

સીટી એ ડિવિઝન પોલીસે જુગાર અંગે ત્રણ અલગ અલગ દરોડા પાડ્યા મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુગારની બદી ડામવા અલગ અલગ ત્રણ જગ્યાએ...

મોરબીના લગધીરપુર રોડ ઉપર અજાણ્યા ટ્રક હડફેટે ઉત્તરપ્રદેશના યુવકનું મૃત્યુ

મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા અમનભાઈ ચંદ્રભાન રહે. સુરવાલ, તા.મહમદાબાદ, જિલ્લો.ગાજીપૂર ઉત્તરપ્રદેશ નામના યુવાનને ગત તા.24ના રોજ વહેલી સવારે...

મોરબીમાં માઝા મુકતા વ્યાજખોરો, યુવાનને જાહેરમાં માર માર્યો

40 હજારના 30 હજાર ચૂકવ્યા છતાં 80 હજારની ઉઘરાણી કરી મારી નાખવા ધમકી મોરબી : મોરબીમાં પઠાણી વ્યાજ વસુલતા વ્યાજખોરો હવે બેખૌફ બન્યા હોય તેવી...

મોરબીમાં ઓનલાઈન તેમજ ચિઠ્ઠીમા ક્રિકેટનો સટ્ટો રમતા ચાર પકડાયા

સીટી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ વિસ્તારમાં બે અલગ અલગ દરોડા પાડ્યા મોરબી : આઇપીએલની મોસમમાં મોરબીમાં ઓનલાઈન અને ઓફલાઇન ક્રિકેટનો સટ્ટો મોટા પ્રમાણમાં રમાઈ...