મોરબીમાં ટ્રેનની હડફેટે ઘાયલ યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબી: મોરબીના સામાકાંઠે આવેલા નટરાજ ફાટકે ડેમુ ટ્રેનની હડફેટે ચડી જતા માથામાં ઇજાગ્રસ્ત થયેલા યુવાનને મોરબી બાદ ગંભીર હાલતમાં રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે....

મોરબીમાં પંખામાં ચુંદડી બાંધી મહિલાનો આપઘાત

મોરબી : મોરબીના આનંદનગરની બાજુમાં આવેલ ગુલાબનગર વિસ્તારમાં મીનાબેન સુખદેવભાઇ ઉર્ફે સુખાભાઇ વીકાણી ઉ.38 નામના પરણિત મહિલાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં ચુંદડી વડે...

કિશોરી મેળામાં મોરબી માહિતી કચેરીના માનસી નળિયાપરાનું વિશેષ સન્માન કરાયું

મોરબી : દર વર્ષે ૮મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓ આત્મનિર્ભર બની દરેક ક્ષેત્રે નામના મેળવે તે માટે સરકાર દ્વારા...

હળવદની સાંદિપની ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓ વાહન વ્યવહાર અંગેના નિયમોથી વાકેફ થયા

હળવદ : હળવદની સાંદિપની ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓને વાહન ચલાવવા અંગેના નિયમોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી- ગુજરાત રાજ્ય ગાંધીનગર અંતર્ગત રાષ્ટ્રીય માર્ગ...

મોરબી : આવતીકાલ તા.6એ નિઃશુલ્ક રોપા વિતરણ

મોરબી : મોરબીના મધુરમ ફાઉન્ડેશન દ્વારા આવતીકાલ તારીખ 6ને મંગળવારે સવારે 9:00થી 12:00 દરમિયાન શનાળા રોડ, સુપરમાર્કેટ સામે નિઃશુલ્ક રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યુ...

લાલપર ગામે પરપ્રાંતીય યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

મોરબી : મોરબીના લાલપર ગામ પાસે રહેતા પરપ્રાંતીય યુવાને ગઈકાલે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ...

મોરબીના રોજગારવાંચ્છુ ઉમેદવારો પોતાની પ્રોફાઇલ રોજગાર કચેરી ખાતે એપ્રુવ કરાવી શકશે

મોરબી: મોરબી જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો પોતાની પ્રોફાઇલ રોજગાર કચેરી ખાતે એપ્રુવ કરાવી શકશે. જિલ્લા રોજગાર કચેરી ખાતે રોજગારવાંચ્છુ નોંધાયેલ ઉમેદવારોનો ડેટા અપલોડ કરવામાં આવેલ છે,...

ઝૂલતા પૂલ દુર્ઘટના : આર્મી અને NDRFની ટીમ દ્રારા બચાવ કાર્ય શરૂ

મોરબી : મોરબીના ઝૂલતાપૂલ તૂટી પડવાની ઘટનાને પગલે રેસ્ક્યુ માટે આર્મીની ટીમ અને એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી. હાલ આમીની ટીમ અને એનડીઆરએફની ટીમ...

VACANCY : ASTIS સિરામિકમાં 8 જગ્યા માટે ભરતી જાહેર

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ASTIS સિરામિક LLPમાં 8 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાના...

મોરબીના ઝૂલતા પુલ પરથી ઝંપલાનાર યુવાનની લાશ મળી

ફાયર બીગ્રેડ અને કુશળ તરવૈયાની અડધી કલાકની જહેમતના અંતે યુવવાની લાશ મળી : ભત્રીજાના આજે બેસણા દરમ્યાન જ કાકાએ આપઘાત કરી લેતા તેનો પરિવાર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

અનેક મોરબીવાસીઓએ બધું ખાઈ-પીને વજન ઘટાડયો, તમારે પણ ઘટાડવો છે? : રવિવારે કાયાપલટનો મેગા...

  વજન ઘટાડવા માટેની વૈજ્ઞાનિક અને મેડિકલ એપ્રોચ ધરાવતી ટ્રીટમેન્ટ નજીવા દરે : માત્ર થોડા જ દિવસોમાં મેળવો રિઝલ્ટ : અનેક મોરબીવાસીઓ મેળવી ચુક્યા છે...

વાંકાનેરના રાજા વડલા ગામે જુના મનદુઃખમાં યુવાનને માર પડ્યો 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે બે મહિના પૂર્વે નજીવી બાબતે થયેલા ઝઘડા બાદ સમાધાન થઇ જવા છતાં ફરિયાદી અશ્વિનભાઈ હકાભાઈ સોલંકીને આરોપી...

મોરબીના જાંબુડિયા નજીક રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને ટ્રક ચાલકે ચગદી નાખ્યા 

મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ગામના ઓવરબ્રિજ નજીક રસ્તો ઓળંગી રહેલા પ્રભુભાઇ ચતુરભાઇ સાંથલીયા ઉ.72 નામના વૃઘ્ધને જીજે -12 -એયૂ-...

મોરબીના ખેવારિયા નજીક ચાલુ રિક્ષાએ પડી જતા વૃધ્ધાનું મૃત્યુ 

મોરબી : મોરબી તાલુકાના ખેવારિયા ગામથી બરવાળા જવાના રસ્તે સીએનજી રિક્ષા નંબર GJ-36-W-4510ના ચાલકે પોતાની રીક્ષા બેફિકરાઈથી ચલાવતા રીક્ષામાં બેઠેલા આઇશાબેન સલેમાનભાઇ કમોરા ઉ.60,...