વાંકાનેરના રાજા વડલા ગામે જુના મનદુઃખમાં યુવાનને માર પડ્યો 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે બે મહિના પૂર્વે નજીવી બાબતે થયેલા ઝઘડા બાદ સમાધાન થઇ જવા છતાં ફરિયાદી અશ્વિનભાઈ હકાભાઈ સોલંકીને આરોપી દિનેશભાઈ કાળુભાઈ દેત્રોજા રહે.નવા રાજાવડલા વાળાએ ગાળો આપી માથાને ભાગે કડુ તેમજ લાકડાનો ધોકો મારી ઇજા પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text