મોરબીના ખેવારિયા નજીક ચાલુ રિક્ષાએ પડી જતા વૃધ્ધાનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના ખેવારિયા ગામથી બરવાળા જવાના રસ્તે સીએનજી રિક્ષા નંબર GJ-36-W-4510ના ચાલકે પોતાની રીક્ષા બેફિકરાઈથી ચલાવતા રીક્ષામાં બેઠેલા આઇશાબેન સલેમાનભાઇ કમોરા ઉ.60, રહે. નીરૂબેનનગર તા.માળીયા મિયાણા વાળા રિક્ષામાંથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું, ઘટના અંગે મૃતકના પુત્ર જાનમામદ સલેમાનભાઇ કમોરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text