VACANCY : ASTIS સિરામિકમાં 8 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ASTIS સિરામિક LLPમાં 8 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝયુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. સંપર્ક સમય સવારે 10થી સાંજે 6 સુધીનો રહેશે.


● લોડિંગ સુપરવાઇઝર -2
● ઓફિસ સ્ટાફ – 2
● બિલિંગ સ્ટાફ – 2
● ઓફિસ બોય- રીસેપ્શન – 1
● એક્સપોર્ટ સુપરવાઈઝર -1


ASTIS સિરામિક LLP
એવેન્જર સિરામિક નજીક,
ખોખરા હનુમાન રોડ, મોરબી
મો.નં.9426819612
મો.નં.9727788988