મોરબી : આવતીકાલ તા.6એ નિઃશુલ્ક રોપા વિતરણ

- text


મોરબી : મોરબીના મધુરમ ફાઉન્ડેશન દ્વારા આવતીકાલ તારીખ 6ને મંગળવારે સવારે 9:00થી 12:00 દરમિયાન શનાળા રોડ, સુપરમાર્કેટ સામે નિઃશુલ્ક રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યુ છે.

મોરબીના મધુરમ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રોપા વિતરણ આવતીકાલ તારીખ 6ને મઁગળવારે યોજાનાર છે. મોરબીને પ્રદુષણમુક્ત બનાવવા માટે તથા પૂરતો વરસાદ થાય એ માટે અને વન મહોત્સવની ઉજવણી કરવા માટે ઠેર ઠેર વૃક્ષારોપણ અને રોપા વિતરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મધુરમ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ રોપા વિતરણનો લાભ લેવા માટે દરેક પર્યાવરણ પ્રેમીઓને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text