મોરબીમાં પંખામાં ચુંદડી બાંધી મહિલાનો આપઘાત

- text


મોરબી : મોરબીના આનંદનગરની બાજુમાં આવેલ ગુલાબનગર વિસ્તારમાં મીનાબેન સુખદેવભાઇ ઉર્ફે સુખાભાઇ વીકાણી ઉ.38 નામના પરણિત મહિલાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં ચુંદડી વડે ગળે ફાસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text