ઝૂલતા પુલ દુર્ઘટનાના શોકમા આજે મોરબી બંધ

વેપારી એસોસિએશન દ્વારા ગોઝારી દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ મોરબી : મોરબી જળ હોનારતને યાદ અપાવનારી અને કાળજું કંપાવનારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં એક સાથે 140 લોકોના મૃત્યુ...

મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં કાલે મંગળવારે વિત્તિય સશક્તિકરણ દિવસ ઉજવાશે

  મોરબી : મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં આવતીકાલે તારીખ 10 ઓક્ટોબર ને મંગળવારના રોજ વિત્તિય સશક્તિકરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અનુસંધાને પોસ્ટ ઓફિસના વિવિધ...

મોરબી : એક દિવસમાં ૯૩ વાહન ચાલકો પાસેથી ૧૭૨૦૦/નો દંડ વસૂલાયો

મોરબી જિલ્લાના વિવિધ ચેકીંગ પોઇન્ટ પર ૪૧૧ વાહનોનું સઘન ચેકીંગ કરાયું મોરબી : આતંકવાદી ઘટના બાદ ગુજરાતભરમાં સઘન વાહન ચેકીંગ ચાલી રહ્યું છે ત્યારે મોરબી...

ભારતીય યુવા શક્તિ સંગઠન દ્વારા 1 લાખની લોનના ફોર્મનું નિ:શુલ્ક વિતરણ કરાયું

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સરકાર દ્વારા 1 લાખ લોનની જાહેરાત કરવામાં આવી હતી. જેના ફોર્મ ભારતીય યુવા શક્તિ સંગઠનના...

મોરબીમાં સખી કલબ દ્વારા હેલ્થકેરનો સેમિનાર યોજાયો

મોરબી : મોરબીમાં સખી કલબ દ્વારા હેલ્થકેરનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. મોરબી ખાતે સખી કલબ દ્વારા ગઈકાલે રવાપર રોડ પર આવેલા ઉમા હૉલમાં હેલ્થકેરના સેમિનારનું...

વરસાદ અપડેટ : સોમવારે સવારે 8થી 10માં નોંધાયેલા વરસાદ વિગત

મોરબી : મોરબી જિલ્લામાં ગતરાતત્રીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. આજે આજે સવારે વરસાદનું થોડું જોર ઘટ્યું હતું.જેમાં મોરબી જિલ્લા કંટ્રોલરૂમમાં સવારના 8થી 10...

મોરબીના લાતી પ્લોટમાં ગોડાઉનમાંથી રૂ. ૪૪ હજારનો દારૂ પકડાયો

મોરબી : મોરબી લાતી પ્લોટમાં આવેલ ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂના રૂ. ૪૪ હજારના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી એલસીબી દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં...

ગુડ ન્યુઝ : મોરબી શહેરમાં બનશે મેડિકલ કોલેજ, સરકારે કરી સત્તાવાર જાહેરાત

ડે. સી.એમ. નીતિનભાઈ પટેલે મોરબી સહિતના જિલ્લામાં મેડિકલ કોલેજ બનવવાની જાહેરાત કરી મોરબી : મોરબીવાસીઓની મેડિકલ કોલેજ બનનાવાની વર્ષોની માંગણી અંતે સાકાર થઈ છે. જેમાં...

મોરબીની સરકારી હોસ્પિટલમાં મહિલા દિવસની ઉજવણી કરાઇ

મુસ્લિમ મહિલાના સેવા કાર્યને બિરદાવાયું મોરબી : 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં કરવામાં આવી છે. ત્યારે 8 માર્ચના...

મોરબીના વાવડી રોડ ઉપર પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર જીવન જયોત સોસાયટીમાં રહેતા રશ્મિતાબેન પ્રણવભાઇ વ્યાસ ઉ.27 નામના પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે હીચકાના હુક સાથે દુપટ્ટા વડે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરના ભલગામ નજીક રેતીની ખનીજ ચોરી કરતા બે ડમ્પર પકડાયા

મોરબી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી, 60 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી વિરુદ્ધ સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે...

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 9મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન

મોરબી : પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યની દરેક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ...

રાહુલ ગાંધી મામલે વાંકાનેરના રાજવીએ આપેલ નિવેદન મામલે કરણીસેના મોરબીના અધ્યક્ષની આકરી પ્રતિક્રિયા 

મોરબી : રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષે આપેલા નિવેદન બાદ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધી વિષે ત્વરિત પ્રતિક્રિયા આપતા...

હરિપર ગામે લોકોને મતદાનનું મહત્વ સમજાવવા ચુનાવ પાઠશાળા યોજાઈ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...