વરસાદ અપડેટ : સોમવારે સવારે 8થી 10માં નોંધાયેલા વરસાદ વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગતરાતત્રીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. આજે આજે સવારે વરસાદનું થોડું જોર ઘટ્યું હતું.જેમાં મોરબી જિલ્લા કંટ્રોલરૂમમાં સવારના 8થી 10 દરમિયાન ટંકારા – 7 mm, માળીયા 2 mm
મોરબી 2 mm, વાંકાનેર 3 mm વરસાદ નોંધાયો હતો પરંતુ હળવદમાં વરસાદ નોંધાયો ન હતો. જો કે મોરબીમાં હાલ 11 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે અને ઠેરઠેર ફરી પાણી ભરાયા હતા.

- text

- text