હળવદના રાણેકપર ગામે નિવૃત્ત તલાટીનો વિદાય તેમજ નવા તલાટીનો આવકાર સમારંભ યોજાયો

નિવૃત્ત તલાટીને ભાવભેર વિદાય આપી યાદગાર પ્રસંગ બનાવતાં ગ્રામજનો હળવદ : હળવદ તાલુકાના નાના એવા રાણેકપર ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે એક વર્ષ જેટલા ટુંકા...

હળવદની ખારીનદીમાં ૧.૭૩ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

૬પ,૧૮ર ઈંગ્લીશ દારૂ બોટલ તેમજ બિયર પર રોલર ફેરવી દેવાયું આજરોજ હળવદ નજીક ખારીનદીના ડોકામેયળાના નાલા પાસે હળવદ પોલીસ દ્વારા વર્ષ ર૦૦૮થી અત્યાર સુધીમાં ઝડપાયેલા...

હળવદ : ગોર્વધન હવેલી ખાતે હિંડોળા દર્શન

હળવદ : પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે પવિત્ર આઠમના દિવસે હળવદમાં આવેલ શ્રી ગોર્વધન નાથજીની હવેલી...

હળવદના રાણેકપરમાં આખલાએ ગામ માથે લીધું : મહિલા બેભાન

ભૂરાયા થયેલા આખલાના ડરથી ગ્રામજનોમાં ફફડાટ : મહા મહેનતે પકડાયો હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામમાં રખડતા આંખલાને હડકવા ઉપડતા ભૂરાયો થઈ ગામ માથે લેતા...

હળવદ : વિદ્યાદર્શન સંકુલમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી

હળવદમાં સરા રોડ પર આવેલ વિધાદર્શન શૈક્ષણિક સંકુલમાં તા.08/07/2017 ને શનિવારે ગુરુપૂર્ણિમાની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં ધો kg થી 12 સુધીના...

મીટર બળી ગયું હોવા છતાં ખેડૂતને બે લાખનો દંડ ફાટકારતું વિજતંત્ર

હળવદના સુખપુર ગામનો ચોંકાવનારો કિસ્સો : બે મહિના પૂર્વે મીટર બળી ગયાની જાણ કરી, નાણાં ભર્યા છતાં બાબુશાહીમાં દંડ !! હળવદ : હળવદ તાલુકાના સુખપુર...

હળવદના શીવપુરમાં લૂંટારું કન્યા કોડભર્યા દુલ્હેરાજાને લૂંટી ફરાર

સુરતના માંગરોળ તાલુકાની કન્યા પરણીને આવી અને ૧૧ દિવસમાં પટેલ પરિવારનું ઘર છોડી નવ..દો...ગ્યારહ !! હળવદ : હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા પટેલ પરિવારના કોડભર્યા...

હળવદમા રબારી પરગણા દ્વારા દુધરેજના મહંતનુ ભવ્ય સ્વાગત

રબારી પરગણા સમાજના દુધરેજ મંદિરના મહંતશ્રી કનીરામબાપુ હળવદ આવી પહોંચ્યા હળવદ : કચ્છ ઢેબર રબારી સમાજ દ્વારા આયોજીત સદગુરૂ ગૌરવ યાત્રા આજે સાજે હળવદ આવી...

હળવદના માથક ગામેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

૬૦ બોટલ દારૂ સાથે રૂપિયા ૧૮૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયોહળવદ : હળવદ તાલુકાના માથક ગામની સીમ વિસ્તારમાં આવેલ એક વાડી વિસ્તાર માથી પોલીસ દ્વારા...

મોરબી અને હળવદમાંં વિશ્વકર્મા જ્યંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી

હળવદ : વિશ્વમાં શિલ્પ અને વાસ્તુના દેવ મનાય છે પ્રાચીન શાશ્ત્રોમા વિમાન વિધ્યા, યંત્ર નિર્માણ,નાવવિદ્યા પુલ,જળાશયો આ સંપૂર્ણ વિશ્વકર્મા ની ઓળખ છે ખેડુત, સુથાર,...
86,128FansLike
145FollowersFollow
344FollowersFollow
6,454SubscribersSubscribe

મોરબીમાં રેકડીધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા કલેકટરને રજુઆત

વારંવાર ટ્રાફિકના અડચણરૂપ રેકડીઓને હટાવી દેવાતાં મુશ્કેલીમાં મુકાતો સામાન્ય વર્ગ : રેકડી ધારકની કલેકટરને રજુઆતમોરબી : મોરબીમાં સામાન્ય રેકડી ધારકોને વારંવાર માર્ગો પર ટ્રાફિકને...

મોરબી : નારણકા ગામે યોજાયો ગામનું ગૌરવ કાર્યક્રમ

મોરબી : નારણકા ગામે યોજાયો ગામનું ગૌરવ કાર્યક્રમમોરબી : મોરબી તાલુકાના નારણકા ગામે ગામ પ્રત્યેનો પ્રેમ ભાવ અને લાગણી વ્યક્તિની ગામ પ્રત્યેની ઓળખ ઉભી...

ટંકારા : શૈલેષ સગપરિયા દ્વારા શૈક્ષણિક માર્ગદર્શનનો સેમિનાર યોજાયો

ધોરણ 10 પછી યોગ્ય માર્ગદર્શનના અભાવે શ્રેષ્ઠ તક ચુકી જતા વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી સમાન સેમિનારમાં વાલીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યાટંકારા : એકવીસમી...

મોરબીની પારેખ શેરીમાં કુતરાના આંતકથી સ્થાનિકો ભયભીત

મોરબીની પારેખ શેરીમાં કુતરાના આંતકથી સ્થાનિકો ભયભીતકુતરાઓ વારંવાર કરડતા હોવાની ફરિયાદ : તંત્ર કુતરોને પકડવાની કાર્યવાહી કરે તેવી માંગમોરબી : મોરબીના ગ્રીનચોકમાં આવેલી પારેખશેરીમાં...