સુંદરગઢ ગામે દેશી દારૂ પકડાયો

- text


હળવદ : હળવદ પોલીસે સુંદરગઢ ગામના સીમ વિસ્તારમાં તલાવડીના કાંઠે મળેલ બાતમીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન સિંતેર લીટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાનો આશરે ત્રણસો લીટર આથો મળી આવતા પોલીસે સુનિલ રમેશ કોળી રહે. નવા સુંદરગઢની શોધખોળ ચાલુ કરેલ હતી.


- text