હળવદમાં બાદશાહ વરલી મટકાની કપાત લેતા ઝડપાયો

- text


હળવદ : મોરબી એલસીબી ટીમે હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બસ સ્ટેન્ડ નજીકથી કીરણ ઉર્ફે બાદશાહ હરીભાઇ મકવાણાને જાહેરમાં વરલી મટકાની કપાત લેતા ઝડપી લઈ આરોપીના કબ્જામાંથી વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 9500 કબ્જે કરી હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ફરિયાદ રજીસ્ટર કરાવી હતી.

- text

- text