ટંકારાના સાવડી ગામેથી દારૂની 56 બોટલ સાથે ઢીલું ઝડપાયો

ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી બુટલેગરનો વિદેશી દારૂ છુપાવનાર ખેતમજૂરને વિદેશીદારૂની નાની-મોટી 56 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન...

મિતાણા – ટંકારા રોડ ઉપર બાઈક રોડ રોલર સાથે અથડાયું

  અજાણ્યા યુવાનને ગંભીર ઇજાઓ પહોચતા મોરબી સિવિલમાં સારવારમાં ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા - નેકનામ હાઇવે ઉપર બાઈકસ્વાર યુવાન રોડ રોલર સાથે અથડાતા ગંભીર ઇજાઓ...

ટંકારામાં અનુસૂચિત જાતિ સમુદાય વિસ્તારના વિકાસ કામો વેગવંતા બનશે 

નવનિર્મિત ગ્રામપંચાયત ભવનના મિટિંગ હોલમાં સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી  ટંકારા : નવનિર્મિત ટંકારા ગ્રામ પંચાયત ભવનના મિટીંગ હોલમાં સામાજીક ન્યાય સમિતિની બેઠક યોજાઈ હતી....

ટંકારામાં કાળમુખા સ્પીડબ્રેકરથી અકસ્માતોની હારમાળા 

ઈચ્છાધારી સ્પીડબ્રેકર ગમે ત્યારે હટે અને ગમે ત્યારે પ્રગટ થાય તેવી સ્થિતિમાં સફેદ પટ્ટા ન કરવામાં આવતા અજાણ્યા વાહનો અકસ્માતનો બને છે ભોગ :...

નેકનામની શ્રી રામ ગૌશાળામાં મકરસંક્રાતિએ વહી દાનની સરવાણી

ટંકારા: ગઈકાલે ઉત્તરાયણના પર્વ નિમિત્તે લોકો ગાય માતાને ઘાસચારો અને ગૌશાળામાં રોકડ રૂપિયાનું દાન આપીને પુણ્યનું ભાથું બાંધતા હોય છે. ત્યારે નેકનામની શ્રી રામ...

ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા ગુરુ રામાનંદાચાર્યજીની જન્મજયંતિ ઉજવાઈ

ટંકારા: ગઈકાલે તારીખ 14 પોષ વદ સાતમના દિવસે ટંકારા ખાતે ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા ગુરુ રામાનંદાચાર્ય મહારાજની 723મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી...

ટંકારાના હડમતીયા ગામે ગાયોને ઘાસચારો, શ્વાનને લાડવા અને પક્ષીઓને ચણ નાખી ઉત્તરાયણની ઉજવણી

ટંકારા: હડમતિયા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિના દિવસે પશુઓ, પંખીઓ તેમજ શ્વાનોને ભાવતા ભોજન કરાવીને ઉત્તરાયણની સેવામય ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે...

ટંકારા: આર્ય વિદ્યાલય ખાતે માર્ગ સલામતી દિવસની ઉજવણી કરાઈ

ટંકારા: આર્ય વિદ્યાલય ખાતે આરટીઓ કચેરી મોરબી દ્વારા માર્ગ સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકો દ્વારા માર્ગમાં સૂચક સિગ્નલો વિશે ધોરણ 5,6,7ના...

ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલય ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કરીને ઉત્તરાયણ પર્વની ઉજવણી

ટંકારા: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંર્તગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 14 જાન્યુઆરી ને ઉત્તરાયણના...

ઝેરી દવા પી લેનાર સગર્ભાએ પુત્રને જન્મ આપ્યા બાદ બાળકની મૃત્યુ

ટંકારાના જબલપુરની મહિલા રાજકોટ સારવારમાં ટંકારા : ટંકારાના જબલપુર ગામે રહેતી મહિલાએ ઝેરી દવા પી લીધા બાદ રાજકોટ સારવાર દરમિયાન પુત્રને જન્મ આપતા આ માસૂમ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: શ્રી જલારામ મંદિર મહિલા મંડળે પ્રસૂતા મહિલાઓને આપ્યો ઘીનો શીરો

Morbi: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના...

VACANCY : NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...