મિતાણા – ટંકારા રોડ ઉપર બાઈક રોડ રોલર સાથે અથડાયું

- text


 

અજાણ્યા યુવાનને ગંભીર ઇજાઓ પહોચતા મોરબી સિવિલમાં સારવારમાં

- text

ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા – નેકનામ હાઇવે ઉપર બાઈકસ્વાર યુવાન રોડ રોલર સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જો કે આ યુવાનની કોઈ ઓળખ મળી ન હોવાનું જાણવા મળ્યું છે.

- text