ચણા મમરાની જેમ અપાયેલા ફટાકડીના લાયસન્સની આડ અસર ! યુવાને જાહેરમાં હવામાં ફાયરિંગ કર્યું

રવાપર રોડ ઉપર સુભાષ સોસાયટીમાં કાર પાર્ક કરી દાદાગીરી કરતા યુવાન સામે પિસ્તોલ તાકી હવામાં ફાયરિંગ મોરબી : મોરબી જિલ્લામાં ચણા મમરાની જેમ આપવામાં આવેલા...

મોરબી અને હળવદના ઇકવિટી હ્યુન્ડાઇ શો રૂમમાં સૌથી સસ્તી SUV કાર EXTERનું ધમાકેદાર લોન્ચિંગ

  હ્યુન્ડાઇની આ કાર સૌની પેહલી પસંદ બનશે : પેટ્રોલ અને CNG વેરિયન્ટમાં ફુલ્લી લોડેડ ફીચર્સ સાથેના મોડેલ : 40થી વધુ સેફ્ટી ફીચર્સ, 6 એર...

વાંકાનેર અને રાજગઢમા જુગારના બે દરોડામાં છ જુગારી ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકાના રાજગઢ ગામે પોલીસે જુગારના બે અલગ અલગ દરોડામાં સીટી અને તાલુકા પોલીસે છ જુગારીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે...

વાડી રે માયલો લીલુડો ગાંજો… વાંકાનેરના તરકિયામા ગાંજાનું વાવેતર પકડાયું

પોલીસે રૂપિયા 6,34,500ની કિંમતના લીલા ગાંજાના 326 છોડ કબ્જે કર્યા વાંકાનેર : વાંકાનેર તાલુકામા નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર અને વેચાણ છાસ વારે પકડાઈ રહ્યું છે...

ટંકારાની ખેતશ્રમિક પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવારમાં

ટંકારા : ટંકારા ગામની સીમમાં નદી કાંઠે સિકંદરભાઈ હાસમભાઈની વાડીએ ખેત મજૂરી કરતા પાંગીબેન શેતાનભાઈ નિનામા ઉ.27 નામની મહિલાએ વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી...

BREAKING : વાંકાનેરના તરકીયા ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું

  મોરબી એસઓજી અને વાંકાનેર તાલુકા પોલીસનું સંયુક્ત ઓપરેશન : અંદાજે 50 કિલો ગાંજો હોવાની શક્યતા મોરબી : વાંકાનેરના તરકીયા ગામે પોલીસે ગાંજાની ખેતી ઝડપી પાડી...

અમદાવાદ મંડળથી પસાર થતી 6 જોડી ગ્રીષ્મકાલીન ટ્રેનોની ટ્રિપ કેન્સલ

મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી પસાર થતી 06 જોડી ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં...

હળવદમાં વેપારીના રૂ. 69 લાખ ચાઉ કરીને જુગાર -સટ્ટો રમી નાખનાર શખ્સ ઝડપાયો

પોલીસે અમદાવાદથી પકડી પાડ્યો : રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે કરવાની તજવીજ હળવદ : હળવદમાં વેપારીના રૂ. 69 લાખ ચાઉ કરીને જુગાર -સટ્ટો રમી નાખનાર શખ્સને...

મોરબીના ગોકુલનગર અને સો ઓરડીમાં વાહકજન્ય રોગના અટકાયતી પગલાં લેવાયા

મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી. બાવરવાની સુચનાથી ગોકુલનગર યુએચસી...

હળવદ તાલુકાની માથક શાળામાં બાલ સંસદની ચૂંટણી યોજી મહામંત્રીની નિમણૂક

વિધાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા પ્રેક્ટિકલ રીતે સમજાવવા શિક્ષકોનો સરાહનીય પ્રયાસ હળવદ : માથક શાળામાં બાલ સંસદની ચૂંટણી કરી મહામંત્રીની પસંદગી કરવામાં આવી હતી. શાળામાં વિવિધ સમિતીની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...