ટંકારાની ખેતશ્રમિક પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવારમાં

- text


ટંકારા : ટંકારા ગામની સીમમાં નદી કાંઠે સિકંદરભાઈ હાસમભાઈની વાડીએ ખેત મજૂરી કરતા પાંગીબેન શેતાનભાઈ નિનામા ઉ.27 નામની મહિલાએ વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ છે. બનાવ અંગે ટંકારા પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરેલ છે.

- text

- text