અમદાવાદ મંડળથી પસાર થતી 6 જોડી ગ્રીષ્મકાલીન ટ્રેનોની ટ્રિપ કેન્સલ

- text


મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી પસાર થતી 06 જોડી ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1. 17 જુલાઇ 2023થી 28 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09575 રાજકોટ-મહેબૂબનગર સ્પેશિયલ

18 જુલાઇ 2023થી 29 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન નંબર 09576 મહેબૂબનગર-રાજકોટ સ્પેશિયલ

2. 24 જુલાઇ 2023થી 28 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09417 અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશિયલ

25 જુલાઇ 2023થી 29 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09418 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ

3. 18 જુલાઇ 2023થી 29 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09523 ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સાપ્તાહિક સ્પેશિયલ

19 જુલાઇ 2023થી 30 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09524 દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ

- text

4. 17 જુલાઇ 2023થી 28 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09421 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ

19 જુલાઇ 2023થી 30 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09422 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ

5. 18 જુલાઇથી 29 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09413 અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ

20 જુલાઇથી 31 ઓગસ્ટ, 2023 સુધીની ટ્રેન સંખ્યા 09414 સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ

6. 19 જુલાઇ 2023થી 27 સપ્ટેમ્બર 2023 સુધીની ટ્રેન સંખ્યા 09039 બાંદ્રા ટર્મિનસ-અજમેર સાપ્તાહિક

20 જુલાઇ 2023થી 28 સપ્ટેમ્બર 2023 સુધીની ટ્રેન સંખ્યા 09040 અજમેર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ

1278345107

- text