મોરબી અને હળવદના ઇકવિટી હ્યુન્ડાઇ શો રૂમમાં સૌથી સસ્તી SUV કાર EXTERનું ધમાકેદાર લોન્ચિંગ

 

હ્યુન્ડાઇની આ કાર સૌની પેહલી પસંદ બનશે : પેટ્રોલ અને CNG વેરિયન્ટમાં ફુલ્લી લોડેડ ફીચર્સ સાથેના મોડેલ : 40થી વધુ સેફ્ટી ફીચર્સ, 6 એર બેગ, ડેશકેમ વિથ ડ્યુલ કેમેરા, બ્લુલિંક કનેક્ટિવિટી, વાયરલેસ ચાર્જર, ક્રૂઝ કંટ્રોલ, H શેપ પાવરફૂલ DRL, પેડલ સિફ્ટ ઈન AMT તેમજ વોઇસ અનેબલ સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ સહિતની અનેક ખાસિયતો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી અને હળવદના ઇકવિટી હ્યુન્ડાઇમાં સૌથી સસ્તી SUV કાર EXTERનું ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવી છે. આકર્ષક સેફ્ટી ફીચર્સ ધરાવતી આ કારની એક્સ શો રૂમ પ્રાઈઝ માત્ર 5.99 લાખ છે. મોરબી ના લોકોએ આ કાર ને ખુબજ સારો પ્રતિસાદ આપ્યો છે. લોંચ દિવસે આ કારના 12થી વધુ બુકિંગ નોંધાઈ ચુક્યા છે. તો આજે જ ટેસ્ટ ડ્રાઇવ લેવા પધારો અને Hyundai EXTERને તમારી ડ્રીમ કાર બનાવો.

મોરબી- રાજકોટ હાઇવે પર શનાળા નજીક ઇકવિટી હ્યુન્ડાઇ કાર્યરત છે. જ્યાં સૌથી સસ્તી SUV Hyundai EXTER વેચાણ માટે લોન્ચ કરાઈ છે. આ SUVને કુલ પાંચ વેરિઅન્ટમાં 4 સિલિન્ડર E20 એન્જિન સાથે મેન્યુલ અને ઓટો ટ્રાન્સમિશન ઓપ્શનમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.આ નવી SUVને મલ્ટી-લેંગ્વેજ UAI સપોર્ટ (10 પ્રાદેશિક અને 2 આંતરરાષ્ટ્રીય ભાષાઓ) અને 7 એમ્બિયન્ટ સાઉન્ડ સાથે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે જે તેની પ્રોફાઇલને વધુ વધારવામાં મદદ કરે છે. Hyundai EXTER ક્રુઝ કંટ્રોલ જેવી સ્માર્ટ ફીચર્સથી સજ્જ છે.

વધુમાં, Hyundai EXTERમાં 3-પોઇન્ટ સીટ બેલ્ટ અને સીટબેલ્ટ રીમાઇન્ડર (તમામ સીટો માટે), કીલેસ એન્ટ્રી, એન્ટી-લોક બ્રેકીંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), રીઅર પાર્કિંગ સેન્સર્સ, ESS સહિતની અન્ય સુવિધાઓ આપવામાં આવી છે. Hyundai EXTER 40થી વધુ અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે. જેમાં હેડલેમ્પ એસ્કોર્ટ ફંક્શન, ઓટો હેડલેમ્પ્સ, ISOFIX Child Seat, રિયર ડિફોગર અને રિયર પાર્કિંગ કેમેરાનો સમાવેશ થાય છે. વધુમાં, Hyundai EXTER ને ડ્યુઅલ કેમેરા સાથે ડેશકેમ, TPMS (હાઈલાઈન) અને બર્ગલર એલાર્મ જેવી સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ પણ મળે છે. આ SUVમાં જે સનરૂફ આપવામાં આવી રહી છે તે વોઈસ-એનેબલ છે અને ‘ઓપન સનરૂફ’ અથવા ‘હું આકાશ જોવા માંગુ છું’ જેવા કમાન્ડ આપવા પર આ સનરૂફ તરત જ જવાબ આપે છે. કંપની આ SUVને નવા રંગમાં રજૂ કરી રહી છે, જેને કંપનીએ ‘રેન્જર ખાકી’ નામ આપ્યું છે. આ પેઇન્ટ સ્કીમ ભારતમાં પહેલીવાર Hyundai EXTER સાથે ઓફર કરવામાં આવી રહી છે.

સાથે એક વધુ ખુશીની વાત એ પણ છે કે ઈકવિટી હ્યુન્ડાઈ આપણા સૌરાષ્ટ્રની એક માત્ર હ્યુન્ડાઈની પ્રીમિયમ અને ઇલેક્ટ્રિક કાર માટેની ડીલરશિપ છે. જેમાં પ્રીમિયમ કારમાં i20 Nline, Venue Nline, Alcazar Signature અને Tucson કારનો સમાવેશ થાય છે અને ઇલેક્ટ્રિક કારમાં KONA અને IONIC 5 જેવી કારનો સમાવેશ થાય છે.

ઇકવીટી હ્યુન્ડાઈ,
મોરબી – રાજકોટ હાઇવે,
શનાળા નજીક, મોરબી.
સંપર્ક : 9979722666