મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓનો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો 

મોરબી : મોરબીની નવયુગ કોલેજમાં ચાલતા વિવિધ કોર્ષ જેવા કે B.Sc, B.B.A, B.Com, B.Ed, M.B.A, M.Scના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓનો કોલેજમાં પ્રથમ દિવસ...

શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળામાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક કીટ અપાઈ 

મોરબી : મોરબી નજીક શકત શનાળા ગામે આવેલ પ્લોટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી મોરબીમાં આગવું નામ ધરાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીની...

લાલપર નજીક પરપ્રાંતીય યુવાનની હત્યા

અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી, કારણ અકબંધ મોરબી : મોરબીના લાલપર પાવર હાઉસ નજીક સિરામિક કારખાનમાં પેકીંગ વિભાગમાં કામ કરતા પરપ્રાંતીય યુવાનની ગત મધ્યરાત્રીએ કોઈ...

મોરબીના અણીયારી ગામના મહિલાએ વૃક્ષ વાવી જન્મદિવસની ઉજવણી કરી

મોરબી : મોરબીના અણીયારી ગામના પુજાબેન પારસભાઈ ડઢાણીયાએ પોતાના જન્મદિવસે વૃક્ષ વાવીને પર્યાવરણ જતનનો સંદેશો આપ્યો છે. પૂજાબેને પોતાના પતિ પારસભાઈ સાથે આજે 26મા...

ટંકારા : સામાજિક ન્યાય સમિતિના ચેરમેનોને સુવિધા, સત્તા આપવા ટીડીઓને રજૂઆત

ટંકારા : નવસર્જન ટ્રસ્ટ ગુજરાત લોકસમિતિ જગહિત ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક ન્યાય અને હકરક્ષક સમિતિ મોરબી જિલ્લાના બળદેવભાઈ મકવાણાએ ટંકારાના તાલુકા વિકાસ અધિકારીને લેખિત...

વાંકાનેરના કેસરીદેવસિંજી રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ થતા મોરબીમાં ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા ભાજપ અને રાજપૂત સમાજે ફટાકડા ફોડી મીઠા મોઢા કરાવ્યા મોરબી : આગામી તા.24 જુલાઈના રોજ ગુજરાત રાજ્યની ત્રણ રાજ્યસભાની બેઠકો માટે યોજાનાર ચૂંટણી...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની શુભેચ્છા મુલાકત લેતા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા

દેશહિતના નિર્ણયો લઈને દેશમા શાંતિ અને સુલેહ સ્થાપવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની શુભેચ્છા મુલાકાત લઈને પ્રકાશભાઈએ હળવદના હિતના પ્રશ્નોની ચર્ચા કરી હળવદ : હળવદ...

હળવદના સુંદરગઢ નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપાઈ 

હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ (સુર્યનગર)ગામે હળવદ પોલીસ દ્વારા જુદી જુદી બે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી છે.પોલીસ દ્વારા બંને દારૂની ભઠ્ઠીમાંથી કુલ 800...

દાહોદનો શખ્સ હળવદ પંથકની સગીરાને ભગાડી લઈ ગયો

હળવદ : હળવદના ગ્રામ્ય પંથકમાં રહી ખેત મજૂરી કરતા પરિવારની 15 વર્ષની સગીરાને દાહોદ જિલ્લાનો શખ્સ લલચાવી ફોસલાવી લઈ ગયો હોવાની સગીરાના પિતાએ હળવદ...

મોરબીમાં ધોરણ -10ના વિજ્ઞાનના પેપરમાં પોણા બસ્સો વિદ્યાર્થી ગેરહાજર 

ધોરણ -12 ભૌતિક વિજ્ઞાનની પૂરક પરીક્ષાના પેપરમાં પણ 28 વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર રહ્યા  મોરબી : ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષામાં આજે વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...