મોરબીમાં ધોરણ -10ના વિજ્ઞાનના પેપરમાં પોણા બસ્સો વિદ્યાર્થી ગેરહાજર 

- text


ધોરણ -12 ભૌતિક વિજ્ઞાનની પૂરક પરીક્ષાના પેપરમાં પણ 28 વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર રહ્યા 

મોરબી : ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષામાં આજે વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના પેપરમાં 200થી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષામાં આજે ધોરણ -10માં વિજ્ઞાનના પેપરમાં પોણા બસ્સો વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જયારે ધોરણ -12માં ભૌતિક વિજ્ઞાનના પેપરમાં 28 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text

- text