મોરબીના મકનસર ગામે હનુમાન ચાલીસાના પાઠ અને રામધુન યોજાઇ

મોરબી : મોરબી તાલુકાના મકાનસર ગામે ભગવાન શ્રી રામના મંદિરે એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન કરવામાં આવી હતી....

મોરબીમાં તમાકુ મુક્તિ અભિયાનમાં અનેક લોકોએ વ્યસન મુક્ત થવાની પ્રતિજ્ઞા લીધી

મોરબી : મોરબીમાં સામાજિક તંદુરસ્તીની ખેવના કરતા, મોરબીના કોમન મેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાનના ત્રીજા ચરણની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટીંગમાં...

જાણો આપનું સપ્તાહિક રાશિ ભવિષ્ય

તા.25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધીનું સાપ્તાહિક રાશિફળ મોરબી : મોરબીના એક માત્ર કાશીના વિદ્વાન જ્યોતિષાચાર્ય, ગોલ્ડ મેડાલિસ્ટ (કાશી વારાણસી) એવા જીજ્ઞેશભાઈ પંડ્યાએ મોરબી અપડેટના...

મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં આજે તા.25એ તુલસી દિવસની ઉજવણી

વૈદિક પેરેન્ટિંગનું ઉદઘાટન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી : આજે 25 ડિસેમ્બર એટલે કે નાતાલ.. પરંતુ આ દિવસને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અલગ જ થીમ સાથે...

મહારાષ્ટ્રમા તપાસ જતી મોરબી પોલીસ ટીમને અકસ્માત નડ્યો, જમાદાર ઘાયલ

મોરબી - વાંકાનેર હાઇવે ઉપર ટ્રક ચાલકે પોલીસ વાહનને ઠોકર મારી મોરબી : મોરબીથી મહારાષ્ટ્રમા તપાસ માટે જઈ રહેલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમના...

ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલરમાં ધમાકેદાર ઓફર્સ : કમ્પ્લીટ થ્રી પીસ શૂટ માત્ર રૂ.3700માં

  ફોર પીસ શૂટ માત્ર રૂ. 5000માં કાપડ અને સિલાઈ સાથે : 1 જોડી કાપડ સાથે સિલાઈ માત્ર રૂ.1300માં : પેટર્નવાળા ઝભ્ભા, સફારી, લેંઘા પણ...

તા.26 ડિસેમ્બરે ઘુંટુ ગામે મેલડી મંડળનું આયોજન

મોરબી : આવતીકાલે તારીખ 26 ડિસેમ્બર ને મંગળવારના રોજ ઘુંટુ ગામે જયશ્રી સનાતન ધર્મ મેલડી મંડળ- મોરબી દ્વારા મેલડી માતાજીનું ઐતિહાસિક મંડળ ભજવવાનું આયોજન...

મોરબી ધક્કાવાળી મેલડીમાતાજીના મંદિરે આવતીકાલે 1100 દિવડાની મહાઆરતી

મોરબી : મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પાસે આવેલા ધક્કાવાળી મેલડીમાતાજીના મંદિરે આવતીકાલે 1100 દિવડાની મહાઆરતી કરવામાં આવશે. પૂનમ નિમિત્તે આવતીકાલ તારીખ 26/12/2023ને મંગળવારે સાંજે...

મોરબી સિરામિક એસોશીએશનના પ્રમુખના પુત્રએ કરાટે ચેમ્પિયનશિપમા ગોલ્ડ મેડલ જીત્યો

મોરબી : મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના પુત્ર ધ્રુવ કુંડારિયાએ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવીને બેવડી સિદ્ધિ હાંસલ કરી છે. જામનગર...

બાળ હદયરોગના સ્પેશિયાલિસ્ટ ડો. નિહાર પાઠક બુધવારે મોરબીમાં : ખાસ ઓપીડી

  હદયમાં જન્મજાત કાણું, વજન ન વધવું-વધુ થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ, દૂધ પીતી વખતે પરસેવો થવો, અંગો ભૂરા પડી જવા, ધબકારા વધી કે ઘટી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

FOR SALE : મકાન વેચવાનું છે

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં 562 ચો.ફૂટના પ્લોટમાં બનેલું મકાન વેચવાનું છે. મકાનનું બાંધકામ 540 ચો.ફૂટ છે. મકાન કોર્નરનું છે. રસ ધરાવતી પાર્ટીને...

વાંકાનેરમાં વરલી અને નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ ટીમે જુગાર ઉપર ધોસ બોલાવી હતી જેમાં જીનપરામા ચાલતા વરલી મટકા અને સરતાનપર રોડ ઉપર નોટ નંબરીનો...

મોરબીના બેલા નજીક દેશી દારૂની હેરફેર કરતા એક ઝડપાયો

મોરબી : મોરબીના બેલા ગામ નજીક એન્ટીલા સિરામિક ફેકટરી પાસેથી મોરબી તાલુકા પોલીસે એક્સેસ મોટર સાયકલ ઉપર દેશી દારૂની હેરફેર કરી રહેલા મોરબીના વેજીટેબલ...

મોરબીના નીચી માંડલ ગામે યુપીનો યુવાન સવારે સુતા બાદ જાગ્યો જ નહીં, મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ નજીક આવેલ સિમોલા સિરામિક ફેકટરીમાં કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપૂરનો યુવાન વિનય સુભાષ યાદવ ઉ.22 નામનો યુવાન પોતાના...