ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલરમાં ધમાકેદાર ઓફર્સ : કમ્પ્લીટ થ્રી પીસ શૂટ માત્ર રૂ.3700માં

 

ફોર પીસ શૂટ માત્ર રૂ. 5000માં કાપડ અને સિલાઈ સાથે : 1 જોડી કાપડ સાથે સિલાઈ માત્ર રૂ.1300માં : પેટર્નવાળા ઝભ્ભા, સફારી, લેંઘા પણ કાપડ સાથે સીવી અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફંક્શન માટે કે રૂટિનમાં પહેરવા કપડા સિવડાવવા છે ? તો મોરબીના ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલરમાં પધારો. અહીં કાપડ સાથે સ્ટાઇલીશ સિલાઈ, તમારા બજેટમાં કરી આપવામાં આવશે. તેમાં પણ હાલ અહીં ઓફર ચાલી રહી હોય આજે જ પધારો.

મોરબીમાં શનાળા રોડ ઉપર સત્યમ પાનવાળી શેરીમાં સરદારબાગ સામે ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલર કાર્યરત છે. જ્યાં દરેક કંપનીના કાપડ ઉપ્લબ્ધ છે. અહીં હાલ ખાસ ઓફર ચાલી રહી છે. જેમાં કમ્પ્લીટ થ્રી પીસ શૂટ માત્ર રૂ.3700માં ફોર પીસ શૂટ માત્ર રૂ. 5000માં કાપડ અને સિલાઈ સાથે તૈયાર કરી આપવામાં આવે છે. જ્યારે 1 જોડી કાપડ સાથે સિલાઈ માત્ર રૂ.1300માં કરી આપવામાં આવે છે.

અહીં મેરેજ શૂટ ઉપરાંત કોટન પેન્ટ, શર્ટ સિલાઇ કરી આપવામાં આવશે. અહીં ઝભા લેંઘાનું કાપડ સિલાઈ સાથે મળશે. અહીં પેન્ટ શર્ટ, સફારી વગેરેનું બ્રાન્ડેડ કંપનીનું કાપડ તદ્દન વ્યાજબી ભાવે મળે છે. અહીં રેમન્ડ, સિયારામ’સ, અરવિંદ , મયુર સહિતની બ્રાન્ડના કાપડ મળે છે. તો એક વખત જરૂર પધારો અને સ્ટાઈલિશ સિલાઈની સર્વિસ એકદમ વ્યાજબી ભાવે મેળવો.

સિદ્ધિ વિનાયક હોલ સામે,
સત્યમ પાનવાળી શેરી,
સરદારબાગ સામે,
શનાળા રોડ, મોરબી
હસુભાઈ પરમાર
મો.નં. 6352327733