ના પાડી તો’ય આઈસ્ક્રીમના પૈસા કેમ લીધા કહી વેપારીને પાવડાના હાથના ઘા ઝીંકાયા

ખાનપર ગામે કોયલીના ચાર શખ્સોની દાદાગીરી મોરબી : મોરબીના ખાનપર ગામે આઈસ્ક્રીમના પૈસાની લેતી દેતી મામલે કોયલી ગામના ચાર શખ્સોએ ગાડીમાં આવી વેપારીને પાવડાના હાથા...

અપહૃત બાળકને ગણતરીની કલાકોમાં શોધી કાઢનાર મોરબી પોલીસનું સન્માન કરતું તાલુકા ભાજપ

મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપરથી સાત વર્ષના બાળક પર્વ વીડજાના અપહરણના બનાવમાં પોલીસે પ્રસંશનીય કામગીરી કરતા મોરબી તાલુકા ભાજપે ગૌરવની લાગણી વ્યક્ત કરી...

મોરબી : યુવકે MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી

મોરબી : મોરબીના રહેવાસી સ્વ. અરજણભાઈ કરશનભાઇ ખામ્ભલાના પુત્ર ડો. હર્ષદભાઈએ MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું છે. જે બદલ શહેરના મચ્છુકાંઠા રબારી...

રાજ્યકક્ષાના એથલેટિકસ મીટમાં વરડુસર પ્રાથમિક શાળાએ વધુ એક વખત ડંકો વગાડ્યો

સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની ટોપ ટેનમાં સ્થાન પામી મોરબી : આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ...

Morbi: વેરહાઉસથી જિલ્લાની ૩ વિધાનસભા મતવિસ્તારોમાં EVM ફાળવાયા

પ્રથમ રેન્ડમાઈઝેશન બાદ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને મશીનની સોંપણી કરાઈ Morbi: મોરબી જિલ્લાના મોરબી, ટંકારા અને વાંકાનેર વિધાનસભા મત વિસ્તાર માટે પ્રથમ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ...

કોરોનાનો આજે પણ એકેય કેસ નહિ : 7 એક્ટિવ કેસ યથાવત

  મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો આજે એકય કેસ નોંધાયો નથી. સામે એકેય દર્દી પણ રિકવર થયા નથી. જેને પગલે 7 એક્ટિવ કેસ યથાવત રહ્યા...

રિવર્સ આવતા છોટાહાથી વાહને હડફેટે લેતા માસૂમ બાળકનું મૃત્યુ

વાંકાનેર ઢુંવા નજીક સનબીમ કારખાનામાં બનેલી ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સિરામીક ફેકટરીમાં રિવર્સમાં આવતા છોટાહાથી વાહને હડફેટે લેતા દોઢ વર્ષના માસૂમ...

માળીયા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક ફાળવવા માંગ

માળીયા (મી.) : મોરબી જીલ્લાના માળીયા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક ફાળવવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા પૂર્વ...

મોરબી જિલ્લામાં પોપાબાઈનું રાજ બંધ : ખાણખનીજે બે દિવસમાં ત્રણ કરોડનો મુદામાલ સીઝ કર્યો

જેપુર, કાંતિપુરની સીમમાંથી 13 ડમ્પર, બે હિટાચી કબ્જે કરાયા : હાઈવેના કોન્ટ્રાકટર દિલીપ બ્યુલ્ડકોનને સપ્લાય થતો માટીમોરમની ખનીજ ચોરી ખુલી મોરબી : મોરબી જિલ્લામાં ખાણખનીજ...

મોંઘાદાટ ઝીરકોનીયમને કહી દો બાય-બાય : ઓપેક સિરામિક્સ લાવ્યું છે 25 ટકા જેટલા નીચભાવે...

ઝીરકોનીયમના વધતા ભાવની ચિંતા હવે નહિ સતાવે, તેના જેટલી જ વાઈટનેશ તેનાથી ઓછા ખર્ચે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોંઘાદાટ ઝીરકોનીયમને હવે બાય-બાય કહેવાનો સમય આવી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : માથાકૂટ થતા ઘર છોડીને નીકળી ગયેલી પત્નીનું પતિ સાથે મિલન કરાવતી 181...

મોરબી : મોરબી પંથકમાં શાકમાં નમક વધારે હોવા મુદ્દે પતિએ પત્ની ઉપર હાથ ઉપાડતા પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી. આ મામલો 181 ટીમ...

ચિંતા ! યુવાનોને ક્રિકેટમેચ, ફિલ્મ જોવાનો સમય છે પણ મતદાન માટે નથી !!!

શતાયુ વડીલો અને મોટેરાઓએ ફરજ નિભાવી પણ યુવાનો મતદાનથી અળગા રહ્યા લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી પંચ ઉત્સાહિ રહ્યું પણ મતદારો નિરુતાશાહી રહેતા દેશ માટે ચિંતા જનક...

આવતીકાલે ગુરુવારે ધોરણ-12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ

ધોરણ-12 સાયન્સના 1,11,549 અને સામાન્ય પ્રવાહના 4,89,292 વિદ્યાર્થીઓના ભાવિનો થશે ફેંસલો મોરબી : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...

પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પંજાબમાં લોકસભાની ચૂંટણીમાં સોંપાઈ મહત્વની જવાબદારી

લોકસભાની ચૂંટણીમાં સોંપાઈ મહત્વની જવાબદારી મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને લોકસભાની ચાલી રહેલ ચૂંટણી અન્વયે પંજાબમાં જવાબદારી સોંપવામાં આવી...