મોંઘાદાટ ઝીરકોનીયમને કહી દો બાય-બાય : ઓપેક સિરામિક્સ લાવ્યું છે 25 ટકા જેટલા નીચભાવે ઝીરકોનીયમ 1/C

- text


ઝીરકોનીયમના વધતા ભાવની ચિંતા હવે નહિ સતાવે, તેના જેટલી જ વાઈટનેશ તેનાથી ઓછા ખર્ચે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોંઘાદાટ ઝીરકોનીયમને હવે બાય-બાય કહેવાનો સમય આવી ગયો છે. કારણકે ઓપેક સિરામિક્સ 25 ટકા જેટલા નીચા ભાવે ઝીરકોનીયમ 1/C લાવ્યું છે. જે સામાન્ય ઝીરકોનીયમ જેટલી જ વાઈટનેશ ધરાવે છે. પણ ભાવમાં તેનાથી ઘણું સસ્તું છે. તો એક વખત ઓપેક સિરામિકની આ પ્રોડક્ટ જરૂરથી વાપરી જુઓ.

મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર રિયલ પ્લાઝામાં આવેલ શોપ નં. 11મા ઓપેક સિરામિક પ્રા. લી. કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે. અહીથી 50 કે 100 કિલોની નાની ડિલિવરી રીક્ષા જેવા વાહનોમાં આપવામાં આવે છે.

મોરબીના સિરામિક ઉદ્યોગને ટાઇલ્સની વાઈટનેશ વધારવા માટે ઝીરકોનિયમની જરૂર પડે છે. પણ ઝીરકોનીયમના ભાવમાં સતત વધારો થતા હવે ટાઇલ્સની કોસ્ટમાં તે ભારે અસર કરી રહ્યો છે. આ સમસ્યાના સમાધાન રૂપે ઓપેક સિરામિક ઝીરકોનીયમ 1/C લાવ્યું છે. જે સામાન્ય ઝીરકોનીયમથી 25 ટકા જેટલુ સસ્તું છે. સામે ગુણવતામાં પણ તેની સમકક્ષ હોય વાઈટનેશ પુરી આપે છે.

ઓપેક સિરામિક ઝીરકોનીયમ 1/Cનું મોટાપ્રમાણમાં એક્સપોર્ટ પણ કરે છે. લોકલ માર્કેટમાં પણ ઓપેક સિરામિક એકધારી ક્વોલિટી આપવાની પણ ગેરેન્ટી આપે છે. તો આ પ્રોડક્ટનો એક વખત અચૂકપણે વપરાશ કરવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે ઝીરકોનીયમ ડિરેકટર- ઓપેક ગ્રુપ ઓફ કંપની અતીત એમ. વોરા મો.નં. 9825070921, નિશાંત એમ. વોરા મો.નં. 9925040921, માર્કેટિંગ ટીમના કમલેશ મો.નં 99789 82921 તથા ધવલ મો.નં. 79905 27035 નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

ડિરેકટર અતીત વોરા
ડિરેકટર નિશાંત વોરા

- text