મોરબીના નાગલપર ગામની સીમમાં જામગરી બંદૂક સાથે એક ઝડપાયો 

મોરબી : મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાથી આરોપી કિશોરભાઇ હિરાભાઇ રૂદાતલા નામના શખ્સને પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે...

માળીયા નજીક ટ્રક સાથે ટ્રેલર અથડાતા કલીનરનું મોત

મોરબી : માળીયા મી. ના લવણપુર ગામ નજીક ટ્રક સાથે ટ્રેલર અથડાતા ટ્રેલરના કલીનરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને...

મોરબી : 6 વર્ષની બાળકીએ રમઝાન માસનું પહેલું રોજુ પૂરું કર્યું

મોરબી : મુસ્લિમ સમાજનો હાલ પવિત્ર રમઝાન માસ ચાલે છે. જેમા મુસ્લિમ બિરાદરો આ આખા મહિનામાં પવિત્ર રોજા રહે છે. મોરબીના વીસીપરા, કુલીનગર-1મા રહેતા...

મોરબીને એગ્રીકલ્ચર કોલેજ મળવાના ઉજળા સંજોગો

રાજ્યના કૃષિમંત્રીને ધારાસભ્યની રજુઆત બાદ સર્વે સહિતની કામગીરીની સૂચના મોરબી : મોરબીને એગ્રીકલ્ચર કોલેજ આપવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની કૃષી મંત્રી સમક્ષની માંગણી કરાતા હાલમાં સર્વે...

મોરબીમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધાર્થી દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો

સિટી બી ડિવિઝન પોલીસે એલઇ કોલેજના ગ્રાઉન્ડમાંથી દબોચી લીધો મોરબી : મોરબીમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટના ધંધાર્થીને સિટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂનું ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતા રંગે...

મોરબી જિલ્લાનું શૈક્ષણિક માળખું વધું સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

સ્કૂલ ઓફ એકસેલન્સ, જ્ઞાનકુંજ, ICT લેબ અને CAL લેબ થકી વિકસી રહ્યું છે મોરબીનું શિક્ષણજગત મોરબી : રાજ્યમાં શિક્ષણ સુલભ બને અને તમામ શૈક્ષણિક સવલતો...

ખર્ચ અને બિનજરૂરી પ્રથાને તિલાંજલી આપવા પાટીદારોની પહેલી: ‘ઉમા આદર્શ લગ્ન’ 

Morbi: શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબી સમાજે એક નવી પહેલ કરી છે. આ ટ્રસ્ટ દ્વારા મોરબી-રાજકોટ હાઈવે પર લજાઈ પાસે આવેલા ઉમા સંસ્કાર ધામમાં...

મોરબીમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લીગલ અવેરનેસ રેલી યોજાઈ

મોરબી : ગત તા. 26 નવેમ્બરના રોજ દેશના સંવિધાનને 70 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રૂપે (NALSA) સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ મોરબી જિલ્લા કાનૂની સેવા...

મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ 80 બેઠકો ઉપર ફોર્મ ભર્યા

જિલ્લા, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોએ નામાંકન ભર્યા મોરબી : મોરબી શહેર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી...

અખબારોને મોંઘવારી નડી ! સવારના દૈનિકોની વેચાણ કિંમતમાં 25 ટકાનો વધારો

સવારના તમામ દૈનિકપત્રો દ્વારા આવતીકાલે તા.21 ફેબ્રુઆરીથી ન્યુઝ પેપરના ભાવમાં રૂપિયા 1 એટલે કે 25 ટકાનો વધારો કરવા નિર્ણય કર્યો મોરબી : પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

400 પારનો લક્ષ્ય સિદ્ધ કરવા મોરબીવાસીઓને આહવાન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ

તમામ 25 બેઠકો ઉપર જંગી લીડથી ભાજપને જીતડવા જનતાએ આહવાન  મોરબી : લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે શનિવારે રાજ્યના મુખ્યમંત્રી...

Morbi: મતદાન જાગૃતિ માટે ભૂત કોટડા શાળામાં વિશાળ રંગોળી બનાવાઈ

Morbi: મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુ ને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મતદાન જાગૃતિ...

શ્રી વલ્લભાચાર્યજીનો આજે ૫૪૭મો પ્રાગટ્ય ઉત્સવ : મહાપ્રભુજીએ મચ્છુ નદીના કાંઠે છોકરના વૃક્ષ હેઠળ...

પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા મેળવવાનો સરળ માર્ગ 'પુષ્ટિ માર્ગ' શ્રી વલ્લભે જગતને આપ્યો મહાપ્રભુજીએ આપેલો ''શ્રી કૃષ્ણ: શરણં મમ્''નો મંત્ર આજે ઘરે-ઘરે ગુંજન કરે છે નાની...

Morbi: મતદાનના દિવસે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

Morbi: આગામી તારીખ 7 મેના રોજ (મંગળવાર) ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ સંદર્ભે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો...