મોરબીના નાગલપર ગામની સીમમાં જામગરી બંદૂક સાથે એક ઝડપાયો 

- text


મોરબી : મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાથી આરોપી કિશોરભાઇ હિરાભાઇ રૂદાતલા નામના શખ્સને પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટની જામગરી બંદૂક કિંમત રૂપિયા 2000 રાખવા સબબ ઝડપી લઈ આર્મ્સ એક્ટ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text