ધો. 12 ગુજરાત બોર્ડની પરીક્ષા રદ : રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત

ગુજરાત બોર્ડ ધો. 12ની પરીક્ષા રદ : રાજ્ય સરકારની જાહેરાત ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ-૧રની આ વર્ષની પરીક્ષાઓ નહીં યોજાય : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ...

મોરબીમાં પી. જી. પટેલ કોલેજમાં કલાત્મક રંગોળી સ્પર્ધા યોજાઈ

મોરબી : મોરબીની પી.જી. પટેલ કોલેજમાં કલાત્મક રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. ગત તા.29/10/2021,શુક્રવારના રોજ પી.જી. પટેલ કોલેજમા આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને કલાત્મક રંગોળી સ્પર્ધાનુ આયોજન...

કોઠારીયા કન્યા પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર : કોઠારીયા કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય હઠીસિંહ નારૂભા ઝાલાનો વયનિવૃત્તિ વિદાય સમારોહ આજરોજ યોજાયો હતો. આ વિદાય સમારંભમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વોરા, બી.આર.સી....

મોરબીમાં મેગા નોકરી ભરતી મેળો

  પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં આકર્ષક પગાર સાથે કારકિર્દી ઘડવાનો સુવર્ણ અવસર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નોકરી ઇચ્છુક યુવક- યુવતીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા...

બ્લોક ખુલશે ! ગુજરાતી વિદ્યાર્થીઓ માટે અમેરિકાના રાજદૂતે કરી મહત્વની જાહેરાત

મોરબી : અમેરિકાની કોલેજ, યુનિવર્સિટીમાં મહિનાઓ પહેલા એડમિશન લેનારા અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ હાલ વિઝાની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓને આખું વર્ષ...

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબરે આવનાર આલ ભરતનું સન્માન

મોરબી: આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરિણામમાં વાંકાનેરના રંગપર ગામના આલ ભરતે 99.99 PR મેળવીને ગુજરાત બોર્ડમાં પ્રથમ...

ભણશે ગુજરાત સૂત્રને સ્પીડબ્રેકર : મોરબી જિલ્લામાં 2970 બાળકો નવમા ધોરણમાં પ્રવેશથી વંચિત

ભણવામાં પ્રમાણમાં એવરેજ વિદ્યાર્થીઓને એડમિશન ન મળતું હોવાની રાવ : શહેરની મોટાભાગની માધ્યમિક શાળાઓમાં પ્રવેશ ફૂલ હોય એડમિશન ક્યાં મળવવું ? એ યક્ષ પ્રશ્ન મોરબી...

મોરબી : સરકારને હજુ ખાનગી શાળાઓ ઉપર ફી નિયમન બાબતે ભરોસો નથી

ફી નિયમન કમિટી દ્વારા નક્કી કરાયેલ ફી જ વસૂલી છે એવું એફિડેવિટ રજૂ કરવા તાકીદ મોરબી : માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ખાનગી શાળાઓ ફી નિર્ધારણ...

ટંકારા : મિતાણાની સ્કૂલમાં ચિત્ર કોમ્પિટિશન યોજાઈ

ચિત્ર સ્પર્ધામાં 500 જેટલા વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો ટંકારા : મનમા કંડાયેલી રચના ને કાગળ ઉપર કોતરવા માટે ટંકારાના મિતાણાની અમુતમ સ્કુલ દ્વારા ચિત્ર સ્પર્ધા...

મોરબી : બી.એસ.સી. સેમેસ્ટર 2ના પરિણામમાં એલીટના ચાર વિદ્યાર્થીઓનો ટોપ 10માં સમાવેશ

મોરબી : ગત તારીખ 5મી જૂનના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું બી.એસ.સી. સેમેસ્ટર 2નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં મોરબીની એલીટ કોલેજના ચાર વિદ્યાર્થીઓએ ટોપ 10માં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...

સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે સમર સેલ સ્પેશિયલ ઑફર, જેમાં 60% સુધીનું ડિસ્કાઉન્ટ,...

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌથી મોટી ઑફર સૌથી ઓછી કિંમત : અવિશ્વસનીય એક દીવસ ઑફર 1.5 ટન 5 સ્ટાર ઇનવર્ટર એસી સાથે વેક્યુમ ક્લીનર ફ્રી...