મોરબીમાં મેગા નોકરી ભરતી મેળો

- text


 

પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં આકર્ષક પગાર સાથે કારકિર્દી ઘડવાનો સુવર્ણ અવસર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નોકરી ઇચ્છુક યુવક- યુવતીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો માટે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક આવી છે. મોરબી જિલ્લાની નામાંકિત શૈક્ષણિક સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશને ખૂબ સારા પગાર ઉપરાંત ચા-પાણી, નાસ્તો અને ટ્રાન્સપોર્ટિંગ (વાહન વ્યવસ્થા) સહિતની સુવિધા સાથે અલગ અલગ 12 જગ્યાની ભરતી જાહેર કરી છે. રસ ધરાવતા ઉમેદવારોએ રિઝ્યુમ લઈને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી-રાજકોટ હાઇવે, બા’ની વાડી પાછળ, વિરપર ( મોરબી) ખાતે આવવાનું રહેશે. વધુ વિગત માટે મો.નં. 9574872583 ઉપર સંપર્ક કરવાનો રહેશે.


કાઉન્સેલર (પગાર: 25,000-35,000)

નવયુગ કરિઅર એકેડમીમાં ચાલતા GPSC, JEE/NEET, ફેશન ડિઝાઈનિંગ, ઈન્ટિરિયર ડિઝાઈનિંગ, સ્પોકન ઈંગ્લીશ, કમ્પ્યુટર કોર્સ, વગેરે કોર્સનું કાઉન્સેલીંગ કરી શકે તેવા ગ્રેજયુએટ, વાકચાતુર્ય, આકર્ષક દેખાવ તથા વ્યકિતત્વ ધરાવતા ઉમેદવારે અરજી કરવી.


રિસેપ્શનિસ્ટ (પગાર: 15,000-20,000)

નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના દરેક યુનિટ પર રિસેપ્શનિસ્ટનું કામ કરી શકે તેવા ગ્રેજયુએટ, વાકચાતુર્ય, આકર્ષક દેખાવ, તથા વ્યકિતત્વ ધરાવતા અનુભવી, મહેનતુ મહિલા ઉમેદવારે અરજી કરવી.


કો ઓર્ડીનેટ (પગાર: 20,000-25,000)

નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના દરેક યુનિટ પર વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલી તથા પ્રિન્સિપાલને જોડતી કડી સાબિત થાય તેવા સૂઝબૂઝ ધરાવતા શિક્ષક અથવા શૈક્ષણિક સંસ્થાનો 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારે અરજી કરવી.


સોફ્ટવેર એજીનિયર (પગાર: 25,000-35,000)

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું તમામ મેનેજમેન્ટ સોફટવેર મારફત થતું હોવાથી સોફટવેરનું સંપૂર્ણ હેન્ડલીંગ ડેવલપ મેનેજ કરી શકે તેવા સોફટવેર એન્જિનિયર ઉમેદવારે અરજી કરવી.


વાઈસ પ્રિન્સિપાલ (પગાર: 30,000 -40,000)

પ્રિન્સિપાલનો કાર્યભાર હળવો કરી શકે તેવા, શિક્ષક તરીકે અથવા કો.ઓર્ડીનેટર /સુપરવાઈઝર/વાઈસ પ્રિન્સિપાલ જેવી જવાબદારી સાથે 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારે અરજી કરવી.

- text


અંગ્રેજી શિક્ષક (પ્રા.મા. પગાર: 8,000-12,000
ઉ.મા. પગાર: 12,000-15,000)

પ્રાથમિક, માધ્યમિક વિભાગ માટે ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે તેવા ઉમેદવારે અરજી કરવી. લાયકાત : B.A./M.A./B.Ed.


ફિકસ શિક્ષક (પગાર: 8,000-10,000)

H.K.G., ઘોરણ 1-2નાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસી શકે તેવા ઉત્સાહી ઉમેદવારે અરજી કરવી. લાયકાત : P.T.C./B.Ed.


પટ્ટાવાળા બહેનો (પગાર: 9,000-10,000)

નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના તમામ યુનિટ માટે હાફ-ડે, ફુલ-ડેમાં કામ કરી શકે તેવા મહિલા ઉમેદવારે અરજી કરવી. (નોંધઃ ટ્રાન્સપોર્ટેશન તથા ર ટાઈમ નાસ્તો તથા જમવાની વ્યવસ્થા મળશે)


કમ્પ્યુટર ટીચર (પગાર: 15,000 -20,000)

પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને પ્રેકટીકલ તથા થિયરીકલ અભ્યાસ કરાવી શકે તેવા ઉમેદવારે અરજી કરવી. લાયકાત : M.C.A.


એકાઉન્ટન્ટ (પગાર: 25,000-35,000)

નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના દરેક યુનિટ, ટ્રસ્ટ, સ્કૂલ, કોલેજના રોજમેળ, સરવૈયા, ખાતાવહી ઓડિટ વગેરે સંભાળી શકે તેવા ઉમેદવારે અરજી કરવી. લાયકાત : ગ્રેજયુએટ


સ્પોર્ટસ ટીચર (પગાર: 25000-30000)

પ્રાથમિક તથા માધ્યમિક વિભાગ માટે સ્પોર્ટ્સ શિક્ષક જોઈએ છે. લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી કરવી. લાયકાત : B.P.Ed./M.P.Ed.


એજયુકેશન ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ ઓફિસર (પગાર: 25,000-30,000)

નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના તમામ વિભાગમાં શૈક્ષણિક મેનેજમેન્ટનું કામ કરી શકે તેવા ઉમેદવારે અરજી કરવી. લાયકાત : M.B.A.


- text