મોરબીના ત્રિકોણબાગ પાસે બંધ કેબિનમાં આગ ભભૂકી

- text


મોરબી : મોરબીના ત્રિકોણબાગ પાસે આવેલ એસબીઆઈ બેન્ક નજીક બંધ કેબિનમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી અને આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે, આ કેબિન કોની હતી અને આગ કેવી રીતે લાગી તે અંગેની કોઈ વિગતો બહાર આવી નથી.

- text